Advanced search


DSC_6708

DSC_6708

DSC_6624

DSC_6624

bhupendra jasani

bhupendra jasani

Prof Bhupendra Jasani

satish dhawan

satish dhawan

Satish Dhawan

Mahatma-Gandhi-

Mahatma-Gandhi-

religious symbols

religious symbols

પ્રદૂષણ અને ક્લાઈમેટ ચેન્જને લોહીની સગાઈ છે. પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધતા તકલીફો વધી છે. દુનિયાના અબજો મનુષ્યો તથા પ્રાણીઓ તેમના ઉચ્છશ્વાસમાં કાર્બન ડાયોક્સાઈડ કાઢે છે. તેને બેલેન્સ કરવા માટે કુદરતે અઢળક જંગલો અને વનસ્પતિ દ્વારા પૂરતા ઓક્સિજનની વ્યવસ્થા કરી હતી.

લંડનઃ મેયર બોરિસ જ્હોન્સને સર બર્નાર્ડ હોગાન-હોવને મેટ્રોપોલીટન કમિશનર તરીકે માત્ર એક વર્ષના મુદતવધારાની ભલામણ કરતા તેમના ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. કમિશનરની ઈચ્છા બે કે ત્રણ વર્ષના એક્સ્ટેન્શનની હોવાનું મનાય છે. આ ઉનાળામાં તેમનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થવાનો છે.

લંડનઃ શિક્ષણના તમામ સ્તરે એકસરખી લાયકાત હોવા છતાં બ્લેક વર્કર્સ તેમના શ્વેત સાથી કામદારોની સરખામણીએ ઘણુ ઓછું વેતન કે કમાણી મેળવે છે. ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસ દ્વારા વેતન વિશ્લેષણ અનુસાર આ બે જૂથના સરેરાશ વેતનદરમાં ૨૩ ટકા જેટલો તફાવત જોવા મળે છે.