Advanced search


David-Samantha Cameron

David-Samantha Cameron

David-Samantha Cameron

David-Samantha Cameron

ઉમરેઠના મિતેશ પટેલની લોસ એન્જ

અમેરિકાના સાઉથ કેલિફોર્નિયામાં રહેતા અને સ્ટોર ધરાવતા આણંદ જિલ્લાના ઉમરેઠના યુવાનની બે અશ્વેત શખસો દ્વારા લૂંટના ઈરાદે ગોળી મારીને હત્યા કરી નંખાતા ચરોતરમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. બીજી તરફ, અમેરિકામાં ગુજરાતીઓ અને સવિશેષ તો ચરોતરના વતનીઓને નિશાન બનાવીને લૂંટફાટ અને હત્યાની એક પછી એક ઘટનાઓ બની રહી હોવાથી ગુજરાતી સમુદાયમાં રોષની લાગણી ફરી વળી છે. 

for jp_ gandhi book1

for jp_ gandhi book1

for jp_ gandhi book1

for jp_ gandhi book1

for jp_ gandhi book1

for jp_ gandhi book1

British Railways

British Railways

પેન્સિલવેનિયામાં માર્ગ દુર્ઘ...

પેન્સિલવેનિયામાં સાઉથ એબિંગટન ટાઉન નજીક સ્ટેટ હાઇવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં વડોદરા નજીક અમરેશ્વર ગામના યુવા દંપતી સહિત ૪ ગુજરાતીના મૃત્યુ થયા છે. સ્ટેટ હાઇવે પર પુરઝડપે રોંગ સાઇડમાં આવેલી એક કારે ગુજરાતીઓની કારને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. ભાવેશભાઇ સ્ક્રેન્ટ ટાઉનમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરનો વહિવટ પણ સંભાળતા હતા.

ટ્રેન ૩૩ મિનિટ મોડી, ભારતીય પ્

લંડન, ઈન્દોરઃ ભારતમાં ટ્રેન પાંચ - દસ મિનિટ નહીં, પરંતુ કલાકો સુધી મોડી આવે અને ઘણીવાર તો ટ્રેન રદ પણ થઇ જાય, તે સામાન્ય ગણાય છે. આના પરિણામે, મુસાફરો રેલવે સ્ટેશન પર કે પછી ટ્રેનમાં સફર કરતાં રસ્તામાં સમય વીતાવતા જોવા મળે છે. પરંતુ યુરોપમાં આવું નથી. અહીં ટ્રેન એક મિનિટ પણ મોડી પડતી નથી. કોઇક કારણસર ટ્રેન મોડી પડે તો ટ્રેન કંપનીઓ માફી માંગવા સાથે વળતર પણ ચૂકવે છે. બ્રિટનની રેલવે કંપનીએ ઇન્દોરના રહીશ રાકેશ મિત્તલને માફીપત્ર સાથે ૩૩ પાઉન્ડનો ચેક મોકલી આપ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાકેશ મિત્તલ ડિસેમ્બર ૨૦૧૫માં એડિનબરાથી લંડન સુધીનો પ્રવાસ ખેડ્યો હતો. ટેકનિકલ કારણોસર ટ્રેન ૩૩ મિનિટ મોડી પડી હતી.