Advanced search


શ્રીલંકા સામે કોહલીને આરામ, પવન નેગીને સ્થાન

નવી દિલ્હીઃ શ્રીલંકા સામે નવ ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રણ મેચની ટી૨૦ શ્રેણી માટેની ભારતીય ટીમમાં વાઈસ કેપ્ટન વિરાટ કોહલીને આરામ અપાયો છે જ્યારે ઓલરાઉન્ડર પવન નેગીનો ટીમમાં સમાવેશ કરાયો છે.

પ્રીતિ ઝિન્ટા ૪૧ વર્ષની થઈ

બોલિવૂડની ‘ડિમ્પલ ગર્લ’ પ્રીતિ ઝિન્ટા રવિવારે ૪૧ વર્ષની થઈ છે. ૧૯૯૮માં ફિલ્મ દિલ સેથી બોલિવૂડમાં પોતાની શરૂઆત કરનાર પ્રીતિ ફિલ્મોમાં વિવિધ રોલમાં જોવા મળી છે. પ્રીતિએ હંમેશાં સાથી કલાકારો આમિર ખાન, શાહરુખ ખાન, સલમાન ખાન, ઋતિક રોશન પાસેથી અભિનય માટે પ્રશંસા મેળવી છે. 

o-DAVID-CAMERON-facebook

o-DAVID-CAMERON-facebook

પિતાએ જોયું કે દીકરો સવારે ઓફિસ જતાં પહેલાં જિન્સને બટન લગાવી રહ્યો હતો.
પિતાઃ બેટા અમે તારાં લગ્ન કરાવી દીધાં. હવે વહુ હોવા છતાં તારા જિન્સને બટન તારે જાતે જ લગાવવું પડે છે.
દીકરોઃ ના ના પપ્પા, તમારી ભૂલ થાય છે. આ તો એના જિન્સને બટન લગાવું છું.

Indian tennis ace Sania Mirza and her Swiss partner Martina Hingis beat seventh seeded Czech combination of Andrea Hlavackova and Lucie Hradecka to win Australian Open women's doubles title.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ ઝળ...

ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમે ભારત સામેની ત્રીજી ટી૨૦ મેચ એલિસ પેરીના ઓલરાઉન્ડ પ્રદર્શનના સહારે ૧૫ રને જીતી લીધી હતી, પરંતુ ત્રણ મેચની સિરીઝમાં ભારતીય ટીમે ૨-૦ની લીડ મેળવી હોવાથી ભારતે આ સિરીઝ ૨-૧થી પોતાના નામે કરી હતી.

પદ્મશ્રી મારી આકરી મહેનતનું પરિણામ છે: પ્રિયંકા ચોપરા

બોલિવૂડની ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરાને તાજેતરમાં ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સમ્માન પદ્મશ્રીથી નવાજવામાં આવી છે. એની ખુશી વ્યક્ત કરતાં તેણે જણાવ્યું હતું કે, પદ્મ પુરસ્કાર મળવો એ તો જાણે સપનું સાચું બની ગયું હોય એવું મારી સાથે થયું છે. રાષ્ટ્રીય સન્માન પામવું એ જેવી તેવી વાત નથી. અભિનય ક્ષેત્રે મારી મહેનતનું મને આ સુંદર પરિણામ મળ્યું છે.

David-Samantha Cameron

David-Samantha Cameron

for jp_ gandhi book1

for jp_ gandhi book1