Advanced search


raj-bal-uddhav

raj-bal-uddhav

raj-bal-uddhav

raj-bal-uddhav

raj-bal-uddhav

raj-bal-uddhav

raj-bal-uddhav

raj-bal-uddhav

raj-bal-uddhav

raj-bal-uddhav

મહારાષ્ટ્રમાં ઠાકરે ઘરાણામાં...

એક બાજુ શિવ સેનાના સંસ્થાપક પ્રમુખ બાળાસાહેબની કરોડોની સંપત્તિના વારસાની વડી અદાલતમાં ગાજવીજ, બીજી બાજુ ઉદ્ધવ અને રાજને ભેગા કરવાની ભાંજગડ

સાત કલશ રખ દો...

વિશ્વભરમાં આતંક અને ખોફનો પર્યાય બની ગયેલું કુખ્યાત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા (આઇએસઆઇએસ) ક્યારેય દેશમાં પગપેસારો કરી શકશે નહીં તેવો દાવો કરનાર ભારત સરકારની ઊંઘ હરામ થઇ જાય તેવા સમાચાર ચોમેરથી મળી રહ્યા છે. ટોચની તપાસનીશ સંસ્થા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે આઇએસના ૧૪ જેહાદ્દીઓને ઝબ્બે કરીને શ્રેણીબદ્ધ હુમલાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. બીજી તરફ, આઇએસએ તેના બદઇરાદા પાર પાડવા પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ સાથે જોડાણ કર્યાના અહેવાલ છે. 

રાજ્યના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે નર્મદા ડેમનું કામ શરૂ કરાવ્યા બાદ પહેલી નવેમ્બરે ૨૦૧૪થી નર્મદા ડેમ પરના ટોપલેવલના ૬૯૦ મીટર લાંબા અને ૧૪૬.૫૦ મીટરની ઊંચાઈના બ્રિજનું કામ ચાલતું હતું. 
હવે કેવડિયા કોલોની એટલે કે સરદાર સરોવર નર્મદા ડેમના ટોપ લેવલ ૧૪૬.૫ મીટરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અમિતાભ બચ્ચનના પ્રવાસી કેમ્પેઈન પછી ગુજરાતમાં દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળે છે. 
છેલ્લા ૧૦ વર્ષમાં બદલાયેલા પ્રવાસીઓના પ્રવાહને જોતા ગુજરાત સરકાર હવે ટ્રાવેલ એજન્ટને માન્યતા આપીને સર્ટીફિક્ટ આપશે. 

DSC_6652

DSC_6652