Authorities flayed for failure to probe rape charges against cops 27/01/2016 5:14 am Mitul Paniker Authorities in Chhattisgarh will have to conduct a swift, thorough and independent investigation into the refusal of police officials to investigate complaints of rape by the police, said Amnesty International
ભારત-ફ્રાન્સ વચ્ચે ૩૬ રફાલ યુદ્ધવિમાનો ખરીદવા કરાર 27/01/2016 5:47 am Mukesh Patel ભારતના ગણતંત્ર દિવસની ઉજવણીમાં સામેલ થવા સાથે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ફ્રાન્કોઇસ ઓલાંદેએ ભારતની ત્રિદિવસીય મુલાકાત લીધી હતી. મુલાકાતના બીજા દિવસે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં અંદાજે ૯ બિલિયન ડોલરના ખર્ચે ૩૬ રફાલ યુદ્ધવિમાનો ખરીદવા બંને દેશોની સરકારો વચ્ચે કરાર થયા હતા.
ભારત-ફ્રાન્સ સંબંધોનું વિશેષ મહત્ત્વ 27/01/2016 5:54 am Vikram Nayak ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાન્દે ભારતના ૬૭મા પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય ઉજવણીનું મુખ્ય મહેમાનપદ શોભાવ્યું અને તેમના ત્રણ દિવસના ભારત પ્રવાસ દરમિયાન ૩૬ રાફેલ ફાઇટર જેટ સહિત વિવિધ ક્ષેત્રે ૧૬ જેટલા મહત્ત્વના કરાર થયા છે. ભારતીય પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સામેલ થવાનું બહુમાન મેળવનાર ઓલાન્દ ફ્રાન્સના પાંચમા નેતા છે. એટલું જ નહીં, ફ્રાન્સની લશ્કરી ટુકડી પ્રજાસત્તાક દિનની પરેડમાં પણ જોડાઇ. આ તમામ ઘટનાક્રમ દર્શાવે છે કે ભારત-ફ્રાન્સનું નેતૃત્વ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા કેટલું સક્રિય છે.