Advanced search


લોકશાહી શાસનપ્રણાલિ ધરાવતા ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં વૈચારિક મતમતાંતર સહજ લેખાવા જોઇએ, પરંતુ જ્યારે આવા મતમતાંતર સંઘર્ષનું સ્વરૂપનું ધારણ કરે છે ત્યારે તેના ભયાનક પરિણામ આવતા હોય છે. 

Indian President Pranab Mukherjee's address on the eve of the 67th Republic Day focused on terrorism and was based on the recent Pathankot attack, as he said terrorism is war beyond any doctrine, and is a “cancer which must be operated out with a firm scalpel.”

AUS vs India T20

AUS vs India T20

ગઢ ગિરનારથી જય સોમનાથ!...

મૌસમ જાન્યુઆરીના રંગારંગ ઉત્સવોની છે. મહિનાના પ્રારંભે યુનિવર્સિટીનો સાહિત્ય-ઉત્સવ (જેણે કોઈ પ્રભાવ દેખાડ્યો નહીં). જીએલએફનો ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (કનોરિયા સેન્ટરમાં ભારે ઉત્સાહપૂર્વક ત્રણ દિવસ સુધી નવી-જૂની પેઢીએ સમાન રીતે તેનો અહેસાસ કર્યો. લોર્ડ મેઘનાદથી મધુ રાય સુધીનાએ તેમાં ચર્ચા કરી.) અને સાબરમતી ફેસ્ટિવલ થયા. પછી ઉત્તરાયણ આવી.

નહેરુએ નેતાજીને યુદ્ધઅપરાધી ગણાવ્યા હતા: ગુપ્ત પત્ર જાહેર

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩મી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૧૯મી જન્મજયંતિએ તેમની સાથે સંકળાયેલી ૧૦૦ ગુપ્ત ફાઇલની ડિજિટલ નકલો જાહેર કરી હતી. જોકે ૭૦ વર્ષ, ૩ તપાસપંચ અને ૧૦૦ ફાઈલો ખૂલી છતાં નેતાજીના મૃત્યુ અંગે હજી રહસ્ય અકબંધ છે એવું કેટલાક રાજકીય તજજ્ઞોનું માનવું છે. 

charity clarity awards copy

charity clarity awards copy

Aus vs India 2

Aus vs India 2

Aus vs India 2

Aus vs India 2

India win 1st T20 against Australia...

A strong bowling performance, coupled with a quickfire half-century by Virat Kohli helped India to a 37-run victory over Australia in the first Twenty20 International at the Adelaide Oval on Tuesday.