Judicial probe ordered into Dalit scholar’s suicide 27/01/2016 5:14 am Mitul Paniker The Modi government has decided to set up a judicial commission headed by a retired high court judge, to probe the chain of events leading to the death of Rohith Vemula, the University of Hyderabad (UoH) research scholar, while also spelling out a protocol to sensitise university administrators about problems faced by socially, educationally and economically disadvantaged students.
BJP gearing up for assembly poll in Kerala 27/01/2016 5:14 am Mitul Paniker BJP has slammed the ruling Congress-led UDF and opposition CPI(M)-led LDF for 'ruining' the state, in its much hyped political yatra ahead of the Assembly elections in Kerala.
હળવી ક્ષણોએ... 27/01/2016 6:13 am Mukesh Patel પતિ: લગ્ન સમયે તેં મહારાજ અને આખા સમાજ વચ્ચે સ્વીકાર્યું હતું કે તું મને માન આપીશ, મારી દરેક વાત માનીશ.... પત્ની: તો શું એટલા બધા લોકો સામે તારી સાથે વિવાદમાં ઉતરું.•
ગુજરાતના પાંચ મહાનુભાવોને પદ્મ પુરસ્કાર 27/01/2016 6:11 am Vikram Nayak આ વર્ષે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ગુજરાતના પાંચ મહાનુભાવોને તેમના વિશિષ્ટ પ્રદાન અને સેવાઓ માટે પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરાયા છે. જેમાં ભીખુદાન ગઢવી, ડાહ્યાભાઇ શાસ્ત્રી, ડો સુધીર શાહ અને દિલીપભાઇ સંઘવીને પદ્મશ્રીથી નવાજાયા છે. સ્વ. ધીરુભાઇ અંબાણીને મરણોપરાંત પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે.
Lanka to play T20 series against India in Feb 27/01/2016 5:20 am Mitul Paniker India and Sri Lanka have agreed to play a three-match Twenty20 series as preparation for the ICC World T20 2016, to be played in India in March-April