હૃદય, કિડની, લીવરના દાનથી ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યું 27/01/2016 7:04 am Khushali Dave નાના વરાછાના બાવન વર્ષીય હિંમતભાઇ વલ્લભભાઇ સાવલીયા નિવૃત્ત જીવન ગાળતા હતા. ૧૭મી જાન્યુઆરીએ તેમને પેટમાં દુઃખાવો થતાં પરિવાર દવાખાને લઇ જતો હતો ત્યારે ઘરમાં જ વોમિટ થઇ હતી. જેથી તેમને ૧૦૮માં નજીકની ડાયમંડ હોસ્પિટલ બાદ સાંજે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સિટીસ્કેનમાં તેમને બ્રેઇન હેમરેજ થયાનું નિદાન થયું હતું.
કોંગ્રેસના જસુભાઈ બારડના મૃત્યુથી વિધાનસભાનું સંખ્યાબળ પુનઃ ખંડિત 27/01/2016 7:13 am Khushali Dave રાજ્યની વિધાનસભામાં ૧૮૨નું કુલ સંખ્યા બળ છે, પરંતુ સામાન્ય રીતે યોગાનુયોગ એવો રહ્યો છે કે, એક સાથે ક્યારેય ૧૮૨ ધારાસભ્યોની સંખ્યા રહી નથી. કોઈને કોઈ ધારાસભ્યનું અવસાન થતાં વિધાનસભા ખંડિત રહે છે.
અશોક ખાંટના ચિત્રો દુબઈમાં પ્રદર્શિત થશે 27/01/2016 7:19 am Khushali Dave રાષ્ટ્રિય અને આતંરરાષ્ટ્રિય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કલાકાર અશોક ખાંટના ચિત્રો દુબઈના અમીરાત મોલ ખાતે આગામી ૬થી ૧૨ ફેબ્રુઆરી દરમ્યાન પ્રદર્શિત કરવામાં આવશે. આ બાબત સૌરાષ્ટ્ર અને ખાસ તો કલાજગત માટે ખૂબ ગૌરવપૂર્ણ છે.
South African virgins offered scholarships 27/01/2016 5:07 am Mitul Paniker In a not-so-right move to reduce unwanted pregnancy and HIV, a South African mayor has given college scholarships to 16 young women for remaining virgins, to encourage others to be “pure” and focus on school.