Advanced search


graphics1

graphics1

graphics1

sidhu

sidhu

Manjit Singh Sighu (38)

sidhu

sidhu

Manjit Singh Sidhu (38)

Pietersen may return to England squad...

Sacked England batsman Kevin Pietersen might return to the squad after all, as incoming England and Wales Cricket Board (ECB) chairman Colin Graves has refused to rule out a return for the South-Africa born cricketer.

graphics1

graphics1

graphics1

તા. ૩૧-૧-૨૦૧૫ના ‘ગુજરાત સમાચાર’ના ચર્ચાના ચોતરે વિભાગમાં આવેલ વિગત માટે આપણને બધાને દુઃખ થાય તે સ્વાભાવિક છે. આ દેશમાં આવ્યા બાદ મેં ઘણા કુટુંબોમાં જોયેલ છે. છોકરાઓ મા-બાપનું દિલથી ધ્યાન રાખે છે. ઘણાં પરિવારોમાં તો દીકરાઓ અને તેનો પરિવાર ગજા ઉપરાંત મા-બાપનું ધ્યાન રાખે છે. પરિવાર હોય એટલે સમજીને રહેવું પડે અને આપણા જૂના વિચારમાં ફેરફાર કરવા પડે.

g4u3rDX2

g4u3rDX2

Shashank Joshi

graphics1

graphics1

graphics1

images

images

Jitesh Gadhia

ત્રણ બ્રિટિશ ભારતીયોની હત્યાના કેસમાં છ આરોપી નિર્દોષ

અમદાવાદઃ ગોધરાકાંડના પગલે ગુજરાતભરમાં ફાટી નીકળેલા કોમી તોફાનો દરમિયાન પ્રાંતિજ નજીક વડવાસા પાટિયા પાસે એક ટાટા સુમો કારને આંતરી તેના ચાલક અને ત્રણ બ્રિટિશ નાગરિકોની હત્યા કરવાના અતિ સંવેદનશીલ કેસમાં હિંમતનગરની સ્પેશ્યલ કોર્ટે તમામ છ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા છે. કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે તપાસનીશ એજન્સીઓ આરોપ પુરવાર કરવામાં નિષ્ફળ રહી છે.