મને એક દિવસનો મુખ્યપ્રધાન બનાવાય તો દારૂની બદી દૂર કરી દઉં 27/01/2016 8:36 am Khushali Dave જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ૨૬મી જાન્યુઆરીએ યોજાયેલા વ્યસનમુક્તિ મહાકુંભને સારો એવો પ્રતિસાદ મળ્યો છે. આ રેલીમાં રાજ્યભરમાંથી અંદાજે ૩ લાખ જેટલા લોકો અમદવાદમાં ઉમટી પડ્યા હતા. મહાકુંભમાં ઠાકોર સમાજની વ્યસમુક્તિની અપીલ કરીને આ રેલીના નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, ‘જો મને એક દિવસનો મુખ્યપ્રધાન બનાવાય તો હું રાજ્યમાંથી દારૂની બદીને નામશેષ કરી દઉં’
Dancing at marriage below my dignity: John Abraham 27/01/2016 5:18 am Mitul Paniker One of John Abraham's principles in life is to avoid dancing at marriage functions, as he believes the act is below his dignity
Asin marries Rahul Sharma 27/01/2016 5:17 am Mitul Paniker Asin Thottumkal has tied the knots with beau and Micromax co-founder Rahul Sharma, in a Christian wedding ceremony which was followed by Hindu rituals
Farhan Akhtar, wife Adhuna part ways 27/01/2016 5:18 am Mitul Paniker Bollywood actor-director Farhan Akhtar has confirmed split with wife of 15 years, Adhuna Akhtar.
Aditya Roy Kapur trying to pacify Katrina and Ranbir? 27/01/2016 5:18 am Mitul Paniker While we all are shocked with Ranbir Kapoor and Katrina Kaif's alleged break up, fellow actor Aditya Roy Kapur seems to be in the works of patching things up for them.
મરાઠી સાહિત્ય સંમેલન અને ગુજરાતી સાહિત્ય અધિવેશન 25/01/2016 5:34 am Nilesh Parmar ૧૯૩૬માં ગુસાપના પ્રમુખપદેથી ગાંધીજીએ આપેલી સલાહ માની હોત તો ગુજરાતી મેળાવડા કુંઠિત થાત નહીં
મા જગદંબાના પ્રાગટ્ય દિને અંબાજીમાં ભક્તોની ભીડ જામી 27/01/2016 7:36 am Khushali Dave શક્તિપીઠ અંબાજીમાં ૨૩મી જાન્યુઆરીએ ભાવિકો દ્વારા જગતજનની મા અંબાના પ્રાગટયોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ હતી. પોષી પૂનમના પાવન દિવસે વહેલી સવારથી મોડી રાત સુધી અઢી લાખથી વધુ ભક્તો અંબા માતાના દર્શન માટે ઉમટી પડયા હતા. વહેલી સવારે માની આરતી થયા બાદ સવારે અગિયાર વાગે અંબાજીમાં માની શોભાયાત્રા નીકળી હતી અને ‘બોલ મારી અંબે... જય જય અંબે’ના નાદ સાથે ચાચર ચોક ગૂંજી ઉઠયો હતો.
ટી૨૦માં ભારતની દમદાર શરૂઆત, ઓસ્ટ્રેલિયાને ૩૭ રનથી હરાવ્યું 27/01/2016 6:01 am Mukesh Patel વન-ડે શ્રેણીમાં ધબડકા બાદ ટ્વેન્ટી૨૦માં ભારતે દમદાર દેખાવ સાથે પ્રારંભ કર્યો છે. ભારતે શ્રેણીની પ્રથમ મેચ જીતીને દેશવાસીઓને ૬૭મા પ્રજાસત્તાક પર્વે અનોખી ભેટ આપી છે. ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચોની ટ્વેન્ટી૨૦ શ્રેણીની પહેલી મેચ ભારતે જીતી છે. ભારતના ૧૮૮ રનના જવાબમાં સમગ્ર ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૫૧ રનમાં જ સમેટાઈ ગઈ હતી.
વર્ષ ૨૦૧૫ના પદ્મ પુરસ્કારો જાહેર 27/01/2016 8:45 am Khushali Dave ભારત સરકાર દ્વારા દર વર્ષે ૨૬મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ દેશ માટે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન આપનારા મહાનુભાવોને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનથી નવાજવામાં આવે છે એ પ્રમાણે આ વર્ષે પણ પદ્મ પુરસ્કાર એનાયત થયા હતા. આ વર્ષે ૧૧૨ પદ્મ પુરસ્કારમાં ૧૦ મહાનુભાવોને પદ્મવિભૂષણ, ૧૯ને પહ્મભૂષણ અને ૮૩ને પદ્મશ્રી અપાયા.