• ધનવાન ચીનાઓ બોર્ડિંગ સ્કૂલ્સમાં વધુ નાણા ચુકવે છે 03/02/2016 5:35 am Achyut Sanghavi બોર્ડિંગ સ્કૂલ્સ દરિયાપારના અને ખાસ કરીને ધનવાન ચાઈનીઝ વિદ્યાર્થીઓ પર વધુ આધાર રાખતી થઈ છે. ધનવાન ચાઈનીઝ પેરન્ટ્સ તેમના બાળકો માટે ઊંચી ફી ચુકવવા તૈયાર હોવાથી મધ્યમવર્ગીય બ્રિટિશ વિદ્યાર્થીઓ તેનો ભોગ બને છે. પેરન્ટ્સના રોષને ધ્યાનમાં લઈ રોએડીન દ્વારા દરિયાપારના વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટાડવામાં આવ્યું છે. બોર્ડિંગ સ્કૂલ્સની ફી પ્રોફેશનલ વેતનો કરતા ઘણી ઝડપે વધે છે.
Ahmedabad, Surat in Smart Cities list 03/02/2016 5:30 am Mitul Paniker Ahmedabad and Surat have found a place on the list of the 20 cities which are to be turned into Smart Cities as a part of Prime Minister Narendra Modi's ambitious urban modernisation programme.
Waheeda Rehman honoured with special award 03/02/2016 5:42 am Mitul Paniker Veteran actress Waheeda Rehman has been honoured with a special award for her contribution to the film industry at the Yashwant International Film Festival.
૨૦૬,૨૬૯ પેશન્ટ્સ ડોક્ટરવિહોણાં 02/02/2016 10:18 am Achyut Sanghavi લંડનઃ ગયા વર્ષે ફેમિલી ડોક્ટર્સની સંખ્યાબંધ સર્જરીઝ બંધ થવાના કારણે ૨૦૬,૨૬૯ પેશન્ટ્સ ડોક્ટરવિહોણાં બન્યાં છે. કેટલાક પેશન્ટ્સે વાહનમાં એક કલાકે પહોંચાય તેટલા અંતરે આવેલી સર્જરીઝમાં નામ નોંધાવવાની ફરજ પડી છે. બે વર્ષમાં ડોક્ટરોની નિવૃત્તિ અથવા વિદેશમાં નોકરી કરવા જવાના કારણે બંધ થયેલી સર્જરીઝની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. બીજી તરફ, નવા અને યુવાન ડોક્ટરો જીપી બનવાના બદલે હોસ્પિટલોમાં પ્રતિષ્ઠિત એને ઓછી તણાવપૂર્ણ નોકરી પસંદ કરે છે. આ મુદ્દો ચર્ચવા ૨૦૦૩ પછી પહેલી વખત તાકીદની કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં સરકાર સાથે પેકેજના મુદ્દે છ મહિનામાં નિકાલ ન આવે તો સામૂહિક રાજીનામાંનો નિર્ણય લેવાનો ઠરાવ પણ પસાર કરાયો હતો.
ભારત માટે ખતરાની ઘંટડી 02/02/2016 1:54 pm Vikram Nayak ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ દેશમાં પંજો પસારવા કરવા મથી રહેલા ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) સાથે સંપર્ક ધરાવતા પાંચ આતંકવાદીઓને ઝબ્બે કરીને ખૂબ જ મહત્ત્વની સફળતા હાંસલ કરી છે તેમાં બેમત નથી, પરંતુ આ આતંકીઓની તપાસ દરમિયાન બહાર આવી રહેલી માહિતી ખતરાની ઘંટડી વગાડી રહી છે.
ગુજરાતી અર્બન ફિલ્મોનો નવો અવતાર રોમાન્સ કોમ્પ્લિકેટેડ 03/02/2016 5:40 am Mukesh Patel - ખુશાલી દવેગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અર્બન ફિલ્મોના સર્જનમાં નવી દિશામાં ડગ માંડી રહી છે અને ગુજરાતી ફિલ્મો બનાવવા માટે નવા નવા પ્રયોગો પણ થઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં ફિલ્મ ‘રોમાન્સ કોમ્પ્લિકેટેડ’ થિએટરમાં આવી ચૂકી છે.