રાજ્યમાં આત્મહત્યા કરનારા ૭૨૨૫ લોકોમાં ૨૪૦૩ વિદ્યાર્થી 03/02/2016 6:59 am Khushali Dave નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ હાલમાં જ બહાર પાડેલા આત્મહત્યાના પ્રમાણનો રેકોર્ડ જોઈએ તો ભારતમાં વિશ્વના દેશો કરતાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહેલું દેખાય છે. એમાં પણ ગુજરાતમાં વર્ષ ૨૦૧૪માં આત્મહત્યા કરનારા ૭૨૨૫ લોકોમાંથી ૨૪૦૩ વિદ્યાર્થી હતા.