Advanced search


બિહારમાં સવારે નવથી સાંજે છ સુ...

બિહારમાં ભીષણ ગરમી દરમિયાન આગ લાગવાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. અહીં છેલ્લા બે અઠવાડિયા દરમિયાન ૬૬ લોકો અને ૧૨૦૦ પશુઓનાં મોત થયાં છે. જોકે, રાજ્ય સરકારે આગની ઘટનાઓ પર કાબૂ મેળવવા માટે એક તઘલઘી નિયમ લાગુ કર્યો છે. સરકારે ગરમીઓના દિવસો ચાલી રહ્યા છે ત્યાં સુધી સવારે ૯ વાગ્યાથી માંડીને સાંજે ૬ વાગ્યા સુધી ચૂલો સળગાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જો કોઈ આ નિયમ તોડશે તો તેને બે વર્ષની જેલની સજાની પણ જોગવાઈ છે.

mamta-kulkarni

mamta-kulkarni

chulha

chulha

zack

zack

ભારતીય સમુદાયે શા માટે ઝેક ગોલ...

લંડનઃ ગત વર્ષ દરમિયાન ઝેક ગોલ્ડસ્મિથના ચૂંટણીપ્રચાર અભિયાનનો હિસ્સો બની રહેવાનું ગૌરવ મળવા સાથે બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીને તેમનો પરિચય કરાવવાની તક સાંપડી છે. થોડાં મહિનાઓમાં જ ઝેકે ભક્તિવેદાંત મેનોરમાં જન્માષ્ટમી ઉજવી છે, હેરોમાં ગરબા ગાયા છે, કિંગ્સબરી ટેમ્પલમાં ક્રિકેટની રમત ખેલી છે, કેન્ટન ટેમ્પલમાં રથયાત્રા ઉત્સવમાં સામેલ થયા છે, સોલ સાઉન્ડ્સમાં ભજનો ગાયા છે, સમગ્ર રાજધાનીમાં સંખ્યાબંધ આરતીઓમાં ભાગ લીધો છે અને ગત વીકએન્ડમાં BAPS નીસડન ટેમ્પલનો પ્રવાસ ખેડ્યો છે.

રાજસ્થાનમાં અલભ્ય ધાતુનો ૮૦ લ

અત્યંત દુર્લભ એવી રેર અર્થ મિનરલ તરીકે ઓળખાતી ધાતુઓનો મોટો ભંડાર રાજસ્થાનના રણમાં હોવાની શક્યતા છે. રેર અર્થ એલિમેન્ટ તરીકે ઓળખાતી આ ધાતુઓ હકીકતે ૧૭ ધાતુઓનો સમૂહ છે. પરમાણુ, અવકાશ સંશોધન, પવન-ઊર્જા, કેમિકલ્સ ડિફેન્સ, ઈલેક્ટ્રોનિક સહિતના ક્ષેત્રોમાં આ ધાતુઓ લગભગ અનિવાર્ય છે. માટે આખા વિશ્વમાં તેનું અનેરું મહત્ત્વ છે.

નવ વર્ષ પછી છ સિક્સનું રહસ્ય ખ

ટીમ ઇંડિયાના આક્રમક બેટ્સમેન યુવરાજ સિંહે ૨૦૦૭ના વર્લ્ડ ટી૨૦માં ૬ બોલમાં ૬ સિક્સ ફટકારીને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણઅક્ષરે લખાયેલી આ છ સિક્સ વિશે યુવરાજે ક્યારેય વાત કરી ન હતી. જોકે આ વિક્રમના નવ વર્ષ બાદ હવે યુવરાજે આ સિદ્ધિના મૂળમાં રહેલી વાત જાહેર કરી છે.

‘વાડા’નાં ડોપિંગ લિસ્ટમાં ભા

રમતગમતના મેદાનમાં ભારતનો દેખાવ ભલે નિરાશાજનક રહ્યો હોય, પરંતુ ડોપિંગનો સંબંધ છે ત્યાં સુધી ભારત ટોપ-થ્રીમાં સામેલ છે. વર્લ્ડ એન્ટિ-ડોપિંગ એજન્સી (‘વાડા’) દ્વારા ૨૮ એપ્રિલે જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ ભારત વર્ષ ૨૦૧૪માં ડોપિંગના નિયમોનું ઉલ્લંઘન કરવાના મામલે ૯૬ કેસ સાથે ત્રીજા સ્થાને છે.

rare-element Rajsthan

rare-element Rajsthan

Anamat

Anamat