લેસ્ટર અને મુંબઈની શાળાઓ વચ્ચે અનોખું શૈક્ષણિક જોડાણ 02/05/2016 9:21 am Achyut Sanghavi લેસ્ટરઃ ભારતના મુંબઈની શારદા મંદિર હાઈ સ્કૂલ અને યુકેના લેસ્ટરની એબે પ્રાઈમરી સ્કૂલ અને રુશી મીડ એકેડેમી શાળાઓ વચ્ચે સ્કાયપી મારફત અનોખુ શૈક્ષણિક જોડાણ રચાયું છે. આ જોડાણના પરિણામે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એકબીજાના શહેરો, સંસ્કૃતિ અને શિક્ષણપદ્ધતિઓ વિશે જાણવાની અનન્ય તક હાંસલ થશે. આ શાળાઓ સપ્તાહમાં એક વખત એકબીજા સાથે સ્કાયપી લેસન્સની આપ-લે કરશે. આ શૈક્ષણિક સંસ્થાઓને સાથે સાંકળવાની દિશામાં આ પ્રથમ પગલું છે.
Billingsgate Fish Market manager jailed 03/05/2016 3:10 pm Rupanjana Dutta The manager of London’s historic Billingsgate Fish Market who stole nearly £95,000 from traders’ rent to feed his gambling addiction has been jailed for two years and eight months