આવ્યો આવ્યો રે આનંદ મેળો... અમારા ગામનો.... 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા તા. ૧૧ અને ૧૨ જૂનના રોજ 'આનંદ મેળા'નું ભવ્ય આયોજન 03/05/2016 2:16 pm Kamal Rao
શ્રેયા ઘોષાલના તમામ શો હાઉસફૂલ 03/05/2016 2:27 pm Kamal Rao પોતાના મુગ્ધ અવાજ દ્વારા દેશ વિદેશમાં વસતા ભારતીયોમાં અનેરૂ આકર્ષણ જમાવનાર શ્રેયા ઘોષાલના રોક અોન મ્યુઝિક દ્વારા લેસ્ટરના ડીમોન્ટફોર્ટ હોલ ખાતે તા. ૬ મે અને ઇવેન્ટીમ એપોલો, લંડન ખાતે તા. ૭મી મે, ૨૦૧૬ના રોજ યોજાયેલા બન્ને શો હાઉસફુલ થઇ ગયા છે.
આઇપીએલમાં રમત અને રોમાંચની રંગત 04/05/2016 6:27 am Mukesh Patel આઇપીએલ-સિઝન - ૯ ધીમે ધીમે રંગ જમાવી રહી છે. ઝમકદાર રમત અને આંચકાજનક પરિણામ મેચને રસપ્રદ બનાવી રહ્યા છે. ધોનીના નેતૃત્વ હેઠળની રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સ અપેક્ષાથી વિપરિત એકદમ નબળો દેખાવ કરી રહી છે તો આ સિઝનમાં જ મેદાનમાં એન્ટ્રી લેનાર ગુજરાત લાયન્સની ટીમ આઠ મેચમાંથી છમાં વિજય સાથે પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે. સુરેશ રૈનાના નેતૃત્વમાં ટીમે ક્રિકેટ વિશ્લેષકોથી માંડીને ચાહકોને પ્રભાવિત કર્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબમાંથી રમતા અક્ષર પટેલે સિઝનની પહેલી હેટ્રિક નોંધાવી છે.