Punjab halt Gujarat Lions march 04/05/2016 6:55 am Mitul Paniker Kings XI Punjab have halted the march of table-toppers Gujarat Lions in the IPL matches by defeating them by 23 runs at the Saurashtra Cricket Association ground at Rajkot
Heatwave burns India 04/05/2016 6:09 am Mitul Paniker Ponds have dried up, animal carcasses lay strewn on the roads and households survive on a single pot of water per day.
Gujarat govt offers quota to placate Patidars 04/05/2016 6:40 am Mitul Paniker In a bid to pacify agitating Patidars ahead of the 2017 assembly elections, Anandiben Patel government in Gujarat announced a separate 10% quota for economically backward classes (EBC) in higher education and government jobs
Sachin, Bindra join Salman as Rio Ambassadors 04/05/2016 6:55 am Mitul Paniker Abhinav Bindra, India's lone individual Olympics gold medallist, has agreed to become 2016 Rio Olympics goodwill ambassador
લેસ્ટર સિટી ઇપીએલ ચેમ્પિયન ૧૩૨ વર્ષમાં પ્રથમ વખત સિદ્ધિ 04/05/2016 9:42 am Nilesh Parmar રેન્કિંગમાં બીજા સ્થાને રહેલી ટોટનહામ હોટ્સપુર અને ચેલ્સી કલબ વચ્ચે મંગળવારે રમાયેલો મુકાબલો ૨-૨થી ડ્રો થતાં જ ઇંગ્લેન્ડની એક નાની ફુટબોલ કલબ લેસ્ટરશાયરે ઇંગ્લિશ પ્રીમિયર લિગ (ઇપીએલ)નું ટાઇટલ પોતાના નામે કર્યું છે. ૧૩૨ વર્ષના ઇતિહાસમાં લેસ્ટર ફુટબોલ ક્લબે પ્રથમ વખત આ સિદ્ધિ મેળવી છે. આ સાથે ૧૯૯૨ બાદ ઇપીએલનું ટાઇટલ જીતનારી લેસ્ટર છઠ્ઠી ટીમ બની છે. આમ તો લેસ્ટર પાસે ટાઇટલ જીતવાની રવિવારે જ ગોલ્ડન તક હતી, પરંતુ માન્ચેસ્ટર યુનાઇટેડ સામેની મેચ ૧-૧થી ડ્રો થતા ચેમ્પિયન બનવા તેને વધુ એક દિવસ ઇંતઝાર કરવો પડ્યો હતો. લેસ્ટર ટીમ સમગ્ર લીગ દરમિયાન માત્ર ત્રણ મેચ હારી છે, જેને ફૂટબોલચાહકો અનોખું સિમાચિહન ગણાવી રહ્યા છે. નોંધનીય છે કે ઇપીએલની ગઈ સિઝનમાં લેસ્ટર રેલિગેશનમાંથી બચી હતી અને ૨૦૧૬માં તેણે તમામ દિગ્ગજો તથા નિષ્ણાતોની ગણતરીને ખોટી સાબિત કરી છે.