Advanced search


Gautam Khaitan

Gautam Khaitan

China Child

China Child

ભારતનો નકશો ખોટો દર્શાવનારને

ભારતના નકશાનું ખોટું નિરૂપણ કરનારને મહત્તમ સાત વર્ષની જેલ રૂ. ૧૦૦ કરોડનો દંડ ભરવો પડશે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનમાં અને અરૂણાચલ પ્રદેશને ચીનમાં દર્શાવવાના વધી રહેલા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

ઓગસ્ટા વેસ્ટલેંડ કૌભાંડમાં ગ

ઓગસ્ટા વેસ્ટલેંડ કૌભાંડ મામલે સીબીઆઇ હાલ પૂર્વ ડેપ્યુટી એર ચીફ એન. વી. ત્યાગી અને ગૌતમ ખેતાનની પૂછપરછ કરી રહી છે. સીબીઆઈએ હાલમાં બહાર પાડેલા રિપોર્ટ અનુસાર, વકીલ ગૌતમ ખેતાને સ્વીકાર કર્યું હતું કે, તેણે આ ઓગસ્ટા વેસ્ટલેંડ ડીલના વચેટિયા ગુઇડો હેસ્ચકે અને કાર્લો ગેરોસા પાસેથી નાણા લીધાં હતા. જોકે આ નાણા તેઓએ લાંચ પેટે લીધા હતા કે કેમ તેની કોઇ સ્પષ્ટતા કરી નથી માટે હજુ પણ તેમની પૂછપરછ થશે.

શાહજહાં- મુમતાઝની અસલી કબરો કા...

વિશ્વની અજાયબીઓમાં જેનો સમાવેશ થાય છે તે આગ્રામાં આવેલા તાજમહેલમાં જમીનની અંદર બનેલી શાહજહાં અને મુમતાઝની કબર અને ભોંયરાવાળો રૂમ કાળો પડી રહ્યો છે. બહારથી તાજની સફેદી જાળવી રાખવા માટે મડપેક ટ્રીટમેન્ટ કરાઈ રહી છે, પરંતુ તેની અસલી કબરની હાલત ખૂબ જ ખરાબ છે. શાહજહાંના ઉર્સ દરમિયાન જ્યારે ભોંયરાને ખોલવામાં આવ્યું ત્યારે આ હકીકત સામે આવી હતી.

2000px-India-map-en.svg

2000px-India-map-en.svg

Deepika Padukone

Deepika Padukone

Kalki Koechlin

Kalki Koechlin

ડાઇચી સાંક્યો ડીલઃ સિંહબંધુઓ

સિંગાપોરની આર્બિટ્રેશન કોર્ટે ફાર્માસ્યુટિકલ જાયન્ટ રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટર્સ માલવિંદર અને શિવિંદર સિંહને ડાઇચી સાંક્યો સાથેના બિઝનેસ ડીલમાં કેટલીક માહિતી છુપાવવા બદલ દોષિત રૂ. ૨૬૦૦ કરોડનો દંડ ફટકાર્યો છે. સિંહબંધુએ વર્ષ ૨૦૦૮માં ડાઇચી સાંક્યોને રેનબેક્સીનો પ્રમોટર્સ હિસ્સો ૨.૪ બિલિયન ડોલરમાં વેચ્યો હતો. આ ડીલ સંદર્ભે ડાઇચીએ ૨૦૧૩માં આર્બિટ્રેશન કેસ ફાઇલ કર્યો હતો અને ભારતીય કંપનીના પ્રમોટર્સ પર મહત્ત્વની માહિતી છુપાવવાનો અને ખોટી રીતે રજૂઆત કરવાનો આરોપ મૂક્યો હતો. જાપાનીઝ કંપનીએ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસને નુકસાન બદલ ચૂકવેલા વળતરની પણ માંગણી કરી હતી. આર્બિટ્રેશન કોર્ટનો ચુકાદો માલવિંદર મોહન સિંહ માટે મોટા આંચકાસમાન છે.

Malvinder Mohan Singh and Shivinder Mohan Singh

Malvinder Mohan Singh and Shivinder Mohan Singh