મેંદોઃ શરીરને ખોખલું કરતો શેતાન 22/04/2016 5:32 am Nilesh Parmar પીત્ઝા અને બર્ગર ખાવાથી ડાયાબિટીસનો ખતરો વધે એવું કોઇ આપણને કહે તો સ્હેજેય શંકા તો પડે જ કે આમાં તે ક્યાં વળી એટલી સુગર હોવાની કે ડાયાબિટીસ વળગવાનો હતો? તમારી વાત સાચી છે. પીત્ઝા-બર્ગરમાં સુગર ભલે ઓછી હોય, પણ આ બનાવટો જેમાંથી તૈયાર થાય છે તે મેંદાના પ્રોસેસિંગમાં એલોક્સેન નામનું જે તત્વ વપરાય છે તેનાથી ડાયાબિટીસ થવાનો ખતરો રહે છે.
London gets its first ever British Asian Mayor, creates history 07/05/2016 6:48 am Rupanjana Dutta Sadiq Khan has become London's first ever British Asian and Muslim Mayor, beating the odds. He is the first Muslim and British Asian Mayor of any Western city, as big and as popular as London.
અક્ષય તૃતિયાઃ અવસરોનું બીજ, ધરતીપૂજાનો ઉત્સવ 06/05/2016 8:51 am Nilesh Parmar વૈશાખ સુદ ત્રીજ (આ વર્ષે ૯ મે) એટલે અખાત્રીજ, અક્ષય તૃતિયા, અક્ષય-કારિણી જેનો કદી ક્ષય ન થાય એનું નામ અક્ષય. અખાત્રીજ, અક્ષય તૃતિયા એ પરમ સુખાકારી, મંગળકારી, સ્વયમ્ સિદ્ધા સુફળતા અને સફળતા અર્પતું મંગલમય મુહૂર્ત છે. આમાં પણ અક્ષય તૃતિયા રોહિણી નક્ષત્રથી યુક્ત હોય તો પરમ પાવક, સ્વયમ્ સિદ્ધા - સર્વસુખ દાતા મંગલકારી મુહૂર્ત બને છે.
એક પોકાર, હજારો મદદગારઃ નવજાત શિશુને પેટ ભરાવવા હજારો માતા તૈયાર 14/04/2016 9:07 am Nilesh Parmar કોર્નવોલની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી ૨૬ વર્ષીય માતા રોન્જા વિડનોબેક દવાઓની સાઇડ ઇફેક્ટ્સના કારણે પોતાના ૧૦ માસના ભૂખ્યા પુત્રને સ્તનપાન કરાવી શકે તેમ નહોતી. ભૂખ્યા પુત્રનો વલવલાટ જોઇ ન શકેલી રોન્જાએ ફેસબુક પર પોતાની મુશ્કેલી પોસ્ટ કરી અને દેશભરમાંથી હજારો માતાઓએ તેના દીકરાને પીવડાવવાની ઓફર કરી છે. રોન્જાની હૃદયદ્રાવક પોસ્ટ વાંચીને એક અજાણી મહિલા તો એક જ કલાકમાં હોસ્પિટલ પહોંચી ગઈ અને રિયોને દૂધ પીવડાવવા લાગી હતી. આ જોઈને રોન્જાને આશ્ચર્ય થયું. ખુશીથી તેની આંખો ભીની થઈ ગઈ.