જૈનોને લઘુમતીનો દરજ્જો: ભાજપા કોંગ્રેસને પંથે 10/05/2016 10:45 am Nilesh Parmar સંઘ પરિવારની ઘોષિતનીતિથી વિપરીત ગુજરાતની ગુજરાત સરકારે જૈનોને લઘુમતી ગણીને રાજી કરવાનાં રાજકીય ગણિત માંડવાનું કબૂલ્યું
ગુજરાતી ઝારા ખાનની સિદ્ધિઃ સૌથી નાની વયે સૌથી વધુ મત મેળવ્યાં 10/05/2016 11:57 am Achyut Sanghavi લંડનઃ કાઉન્સિલોની ચૂંટણીમાં ગુજરાતના ભરૂચ તાલુકાના અરગામા ગામની મૂળ વતની ઝારા ખાને ચોર્લી ઈસ્ટમાં સૌથી નાની વયે અને સૌથી વધુ મત મેળવી કાઉન્સિલર પદ હાંસલ કરી ઝળહળતી ફતેહ મેળવી છે. ખાન પરિવારની ૨૧ વર્ષીય પુત્રી ઝારાએ ચોર્લી ઈસ્ટ મતક્ષેત્રના લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે કાઉન્સિલરની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું એના પરિણામમાં ઝારાએ ૧,૧૭૬ મત સાથે ઝળહળતો વિજય મેળવીને ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. બીજા ક્રમે UKIPના ક્રિસ્ટોફર સુઆર્ટને ૩૪૮ મત મળ્યા હતા.
RBI Chief calls for a debate among Central bankers on ‘helicopter money’ policy 10/05/2016 10:46 am Rupanjana Dutta Calling for a debate among central bankers on ‘helicopter money’ policy, RBI Governor Raghuram Rajan on Tuesday questioned 'political feasibility and economic benefits' of such an easy direct-to-public money transmission.
Review launched to help BME community progress in their careers 10/05/2016 11:26 am Rupanjana Dutta The business leader investigating why black and minority ethnic (BME) people find it more difficult to progress into managerial and senior positions than their white counterparts is calling on people to share their views.
'Brexit' could trigger World War Three, warns Prime Minister 10/05/2016 12:29 pm Rupanjana Dutta PM David Cameron has pleaded for Britain to stay in the EU to help prevent the continent being ripped apart by another conflict, another war.