India takes steps to overhaul creaking bankruptcy code 11/05/2016 5:44 am Mitul Paniker With India obsessing over drinks tycoon Vijay Mallya's unpaid debts, the Parliament is in the works of moving a law to overhaul its bankruptcy procedures to give security to the investors and lenders.
શિક્ષણનીતિ અને શિક્ષણ પરિષદઃ ગુજરાત ઈચ્છે છે ગુણાત્મક પરિણામ! 10/05/2016 9:30 am Nilesh Parmar બ્રિટિશ ગુજરાતીઓમાંથી ઘણા બધા ગુજરાતમાં ભણ્યા છે. એક તો - લોર્ડ ભીખુ પારેખ - અહીં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે એટલે ગુજરાતમાં ભૂતકાળનું શિક્ષણ તેમને અચૂક યાદ હશે. અને કેમ ન હોય? બી. આર. શિનોય, આઈ. જી. પટેલ, એસ. ડી. દેસાઈ, એસ. આર. ભટ્ટ, પ્રા. માવળંકર, ઉમાશંકર જોશી, ફિરોઝ કા. દાવર, રામનારાયણ પાઠક, ડોલરરાય માંકડ, રસિકભાઈ પરીખ, કે. કા. શાસ્ત્રી... અને આવા વિદ્યાપુરુષોથી ગુજરાતની યુનિવર્સિટીઓનાં ‘ભવનો’ અને કોલેજોનો વૈભવ હતો!