બ્રેઈનડેડ ધનસુખભાઈ પટેલનાં હાડકાંથી મળશે કેન્સરનાં ૧૫ વ્યક્તિઓને નવજીવન 11/05/2016 9:11 am Khushali Dave અત્યાર સુધી બ્રેઈનડેડ વ્યક્તિનાં હાર્ટ, કીડની, લિવર, આંખ સહિતના અંગોના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળતું હતું, પરંતુ રાજ્યમાં હાડકાંના દાનની પ્રક્રિયા પણ શરૂ થઈ છે અને રાજ્યમાં હાડકાંના દાનનો સૌ પ્રથમ કિસ્સો બન્યો છે. સુરત જિલ્લાના મહુવાનાં બ્રેઈનડેડ ધનસુખભાઈ પટેલ (૫૮)નાં પરિવારજનોએ તેમના હાડકાનાં દાનની પહેલ કરતાં કેન્સરના ૧૫ વ્યક્તિઓને નવજીવન મળશે તેમ તબીબોએ જણાવ્યું હતું.
GS_SurveyAD 11/05/2016 6:31 am Ajay Kumar Dear Guest, We need your feedback! Please take our short survey.
Lions beat Knight Riders, top points table 11/05/2016 6:54 am K.K. Joseph Gujarat Lions snapped their three-match losing streak with a five-wicket win over the hosts Kolkata Knight Riders in the Indian Premier League game at Eden Gardens to top the points table.
Shashank Manohar steps down as BCCI president 11/05/2016 6:55 am K.K. Joseph Shashank Manohar has stepped down as BCCI president barely seven months after being appointed for a second term in place of the late Jagmohan Dalmiya and is all set to take over as first independent chairman of ICC.
2 Indian women wrestlers qualify for Rio 11/05/2016 6:55 am K.K. Joseph In a historic feat, two Indian women wrestlers, Vinesh Phogat and Sakshi Malik, secured berths for the Rio Olympics for the first time.