Advanced search


પત્નીને પાણી ન ભરવા દીધું તો પતિએ ૪૦ દિવસમાં કૂવો ખોદી નાખ્યો

માણસ ભલે ચંદ્ર પર પહોંચી ગયો હોય, પણ ભારતમાં વસતો એક વર્ગ આજે પણ આભડછેટનું પૂંછડું છોડી શક્યો નથી. દુષ્કાળગ્રસ્ત મહારાષ્ટ્રના એક ગામમાં બનેલી આભડછેટની આવી જ એક ઘટનાએ દલિત યુવાનને એટલો વ્યથિત કર્યો કે તેણે ૪૦ દિવસમાં કૂવો ખોદી નાખ્યો. તેણે આ ભગીરથ કાર્ય દ્વારા આભડછેટમાં માનતા સમાજને એવો તે જડબાતોડ જવાબ આપ્યો છે કે લોકો આભડછેટના નામે કોઇને પણ અન્યાય કરતાં પૂર્વે સો વાર વિચારશે.

ઉનાના મેદસ્વી બાળકોનાં વજન ફર

વાજડી ગામના રમેશભાઈ નંદવાણા અને તેમના પત્ની પ્રજ્ઞાબહેન તેમનાં ૪ બાળકોમાંથી ત્રણ બાળકો માટે વજનને લઈને ચિંતિત છે. આ દંપતીનાં બાળકો યોગીતા (૬), વજન ૩૬ કિલો, અમિષા (૫) વજન ૪૭ કિલો અને હર્ષ (૨.૫) વજન ૧૬ કિલો અંગે માર્ચ-૨૦૧૫માં અખબારોમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે આ બાળકોની અમદાવાદમાં સારવારની વ્યવસ્થા કરી હતી, પણ રોજી માટે કરીને રમેશભાઈ પાછા વતન આવ્યા ને હવે બાળકોનાં વજન પાછાં વધી રહ્યાં છે. 

બેઘર માટે ભારતીય બિઝનેસમેને ૧૦૦ એપાર્ટમેન્ટ ખોલી આપ્યા

ભારતીય બિઝનેસમેન નવજીત ઢિલ્લોં પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે, તેમણે પોતાનાં ૧૦૦ એપાર્ટમેન્ટ્સ લોકોને રહેવા માટે ખોલી આપ્યા છે. ફોર્ટ મેકમર્રે શહેર આગથી સૌથી વધુ અસરગ્રસ્ત થયું છે. અહીંનાં હજારો લોકોને ઘર ત્યજવાની ફરજ પડી છે ત્યારે કેલગરીમાં મેઇનસ્ટ્રીમ ઇક્વિટી કોર્પ્સ ચલાવી રહેલા સીઈઓ નવજીત ઢિલ્લોંએ પોતાનાં ૧૦૦ એપાર્ટમેન્ટ લોકોનાં વસવાટ માટે ખુલ્લાં મૂકી દીધાં છે. 

મેન ઓફ સિરીઝને ગાય-વાછરડાનો એવ...

ક્રિકેટ ટુર્નામેન્ટ ગુજરાતના કોઇ ગામમાં રમાતી હોય કે ‘ક્રિકેટનું મક્કા’ ગણાતા લોર્ડસ ગ્રાઉન્ડમાં રમાતી હોય મેન ઓફ સિરીઝ ખેલાડીને ટ્રોફી અને તેની સાથે રોકડ પુરસ્કાર આપીને બહુમાન થતું હોય છે. જોકે તાજેતરમાં સંસ્કૃતિ નગરી વડોદરામાં યોજાયેલી વીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેન ઓફ સિરીઝ ખેલાડીનું ગાય અને વાછરડું ભેટ આપીને બહુમાન કરાયું હતું. લોકોમાં ગૌવંશના જતન માટે જાગૃતિ વધે તે માટે આ અનોખો નિર્ણય લેવાયો હતો.

ધરમપુરની માતા એલિયન જેવા બાળક

વલસાડ જિલ્લાના ધરપરુના પીડવડ ગામની એક આદિવાસી મહિલાએ જન્મજાત હાઇડ્રોસેફાલસની બીમારીથી પીડિત બાળકને ૪ માસ પહેલા જન્મ આપ્યો હતો. ધરપરુનામાં ચાર માસની પ્રાથમિક સારવાર બાદ ૬ઠ્ઠી મે સુરતમાં નવી સિવિલ હોસ્પિટમાં લાવવામાં આવ્યું હતું બાળકનું માથું સામાન્યથી બે ગણું મોટું થઈ ગયું હતું. જેથી લોકોને એલિયન જેવું બાળક જન્મ્યું હોવાનું કહેવાતા બાળકને જોવા માટે લોકો હોસ્પિટલમાં જમાવડો થઈ ગયો હતો.

Yoga may reduce impact of asthma...

A new research has suggested that practising yoga may offer some relief from the chronic disease of asthma and improve your quality of life

Mother's love, support can boost growth of child's brain

Mother's love, support can boost growth of child's brain

2016_4$thumbimg127_Apr_2016_161547410

2016_4$thumbimg127_Apr_2016_161547410

તા. ૩૦-૪-૧૬ના અંકમાં ગણપતભાઇ ચૌહાણ (લેસ્ટર)નો પત્ર 'ચર્ચાના ચોતરે' વિભાગમાં વાંચ્યો. વાંચીને ઘણું જ દુ:ખ થયું. ગણપતભાઇએ પોતાના પત્ર દ્વારા હિન્દુ ધર્મને ગાળો ભાંડવા સીવાય શબ્દો દ્વારા પોતાના મનની બધી જ ગંદકી ઠાલવી દીધી છે. તેમના નામ અને અટક જોતાં તેઅો મૂળ ભારતના હશે તેમ માની લઇને કેટલાક પ્રશ્નો કરવાનું મન થાય છે.