Advanced search


ભારત વેલ્ફેર ટ્રસ્ટ લેસ્ટર (યુકે) અને સમર્પણ ગૌશાળા, ગોવર્ધન (ભારત) દ્વારા સંયુક્ત નેજા હેઠળ લંડનના હરીબેન બચુભાઇ નાગરેચા હોલમાં પવિત્ર ચૈત્રી નવરાત્રિ અને રામ નવમીના પાવન અવસરે રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાનું સીધું પ્રસારણ આસ્થા ટીવીના માધ્યમથી સમગ્ર યુરોપમાં કરાયું હતું. રામ કથાનો પવિત્ર ઉદ્દેશ વ્રજભૂમિ ગોવર્ધન (ભારત)માં પૂ. શ્રી સંજીવ કૃષ્ણ ઠાકુરજી દ્વારા સંચાલિત સમર્પણ ગૌશાળા માટે સહયોગ એકત્ર કરવાનો હતો, જેમાં માત્ર લંડન નહિ પરંતુ, સમગ્ર યુકેના ભક્તોએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો.

Bharat W Trust

Bharat W Trust

ડાબેથી સર્વશ્રી રમણીકભાઇ યાદવ, રાજીવ શર્મા, પૂ. ઠાકુરજી, ભારત વેલ્ફેર ટ્રસ્ટના સ્થાપક અને ટ્રસ્ટી શ્રી કાંતિભાઇ ઉનડકટ, ટ્રસ્ટના અોવરસીઝ કો-અોર્ડીનેટર પ્રીતિબેન, મેનેજર શીતલબેન ઇશ્વર તેમજ ટ્રસ્ટી દિપ્તીબેન મિસ્ત્રી.

BhaaratWelfareTrust-IMG_4373

BhaaratWelfareTrust-IMG_4373

પૂ. ઠાકુરજીના હસ્તે 'સનાતન ધર્મ ગૌરક્ષા એવોર્ડ' સ્વીકારતા નાગરેચા હોલના સંચાલકો ડાબેથી સર્વશ્રી નીલમબેન, જયાબેન (બેન), હસુભાઇ નાગરેચા અને વિનુભાઇ નાગરેચા

BhaaratWelfareTrust-IMG_4373

BhaaratWelfareTrust-IMG_4373

પૂ. ઠાકુરજીના હસ્તે 'સનાતન ધર્મ ગૌરક્ષા એવોર્ડ' સ્વીકારતા નાગરેચા હોલના સંચાલકો ડાબેથી સર્વશ્રી નીલમબેન, જયાબેન (બેન), હસુભાઇ નાગરેચા અને વિનુભાઇ નાગરેચા

BhaaratWelfareTrust-IMG_4298

BhaaratWelfareTrust-IMG_4298

પૂ. શ્રી રામબાપા સાથે પૂ. શ્રી સંજીવ કૃષ્ણ ઠાકુરજી તેમજ તેમના ભાઇ રાજીવ શર્મા

amit-shah-vijay-rupani

amit-shah-vijay-rupani

ભારત બહાર સૌથી વધુ ફેલાવો ધરાવતા લોકપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ના શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ ખાતે ભવ્ય અને મનોરંજનથી ભરપૂર 'આનંદ મેળા'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસના આ 'આનંદ મેળા'માં પ્રોપર્ટી મેળા 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'નો લાભ મળશે. જેમાં આપ સૌને ભારતના વિવિધ શહેરોમાં રહેવા માટે તેમજ રોકાણ માટે પ્રોપર્ટીની પસંદગી કરી શકશો.

Patidars want OBC status; reject EBC quota...

Even though Patidar Anamat Andolan Samiti (PAAS) leader Hardik Patel said he would study the 10% Economically Backward Class (EBC) reservation decision of the state government, two PAAS conveners after a meeting declared that the community was not satisfied with EBC reservations and wants OBC status only.