યુકેમાં કટ્ટરવાદી મુસ્લિમોનું પ્રભુત્વઃ સ્ત્રીઓની આઝાદી નાથતા ફતવા 09/05/2016 12:02 pm Achyut Sanghavi બ્રિટનમાં કટ્ટરવાદી મુસ્લિમોનું પ્રભુત્વ વધી રહ્યું છે. બર્મિંગહામની ગ્રીન લેન મસ્જિદ, બ્લેકબર્નની સેન્ટ્રલ મસ્જિદ સહિતની મસ્જિદો અને સંસ્થાઓએ સ્ત્રીઓની આઝાદી પર બંધનાત્મક નિયમો કે ફતવાઓ જાહેર કર્યા છે, જેના કારણે બ્રિટન ૧૮મી સદીમાં જીવતું હોય તેમ લાગે છે. મસ્જિદોએ મહિલાઓને જીન્સ-ટ્રાઉઝર્સ ન પહેરવા, પતિની પરવાનગી વિના ઘર બહાર નહિ નીકળવા તેમજ ફેસબૂકનો ઉપયોગ ન કરવા સહિતના આદેશો ફરમાવ્યા છે. જોકે, મધ્યમમાર્ગી મુસ્લિમો અને કટ્ટરતાવિરોધી કેમ્પેઈનરોએ આ નિયમોને ‘ગૌરવહીન’ તેમજ ‘પુરુષપ્રધાન’ ગણાવી વિરોધ પણ કર્યો છે. મસ્જિદો દ્વારા આ વિવાદાસ્પદ અને સ્ત્રીઓની આઝાદીને હણતા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરાયા છે. બર્મિંગહામની ગ્રીન લેન મસ્જિદે સ્ત્રીઓ કદી જીન્સ પહેરી શકે તેવા એક મુસ્લિમના પ્રશ્નના ઉત્તરમાં ઈસ્લામિક વિદ્વાનને ટાંકી જણાવ્યું હતું કે, સ્ત્રીઓને પતિની હાજરીમાં પણ ટ્રાઉઝર્સ પહેરવાની છૂટ નથી કારણ કે તેનાથી ‘તેના શરીરના અંગો સ્પષ્ટ દેખાય છે.’
યુકેમાં કટ્ટરવાદનું વધતું જોરઃ સ્ત્રીઓની આઝાદી નાથતા ફતવા 11/05/2016 6:46 am Mukesh Patel બ્રિટનમાં કટ્ટરવાદી મુસ્લિમોનું પ્રભુત્વ વધી રહ્યું છે. બર્મિંગહામની ગ્રીન લેન મસ્જિદ, બ્લેકબર્નની સેન્ટ્રલ મસ્જિદ સહિતની મસ્જિદો અને સંસ્થાઓએ સ્ત્રીઓની આઝાદી પર બંધનાત્મક નિયમો કે ફતવાઓ જાહેર કર્યા છે, જેના કારણે બ્રિટન ૧૮મી સદીમાં જીવતું હોય તેમ લાગી રહ્યું છે. મસ્જિદોએ મહિલાઓને જીન્સ-ટ્રાઉઝર્સ નહિ પહેરવા, પતિની પરવાનગી વિના ઘરની બહાર નહિ નીકળવા તેમજ ફેસબૂકનો ઉપયોગ ન કરવા સહિતના આદેશો ફરમાવ્યા છે. અલબત્ત, મધ્યમમાર્ગી મુસ્લિમો અને કટ્ટરતાવિરોધી કેમ્પેઈનરોએ આ નિયમોને ‘ગૌરવહીન’ તેમજ ‘જરીપુરાણા અને પુરુષપ્રધાન’ ગણાવી તેનો વિરોધ પણ કર્યો છે.
પનામા પેપર્સની તાજી યાદીમાં બે હજાર ભારતીયો 12/05/2016 3:37 am Khushali Dave પનામા પેપર્સ મુદ્દે બહાર પડેલી યાદીમાં ૨ હજાર જેટલા ભારતીયો અને કંપનીઓનાં નામ ખૂલ્યાં છે. આ નવી યાદીમાં ૨૨ વિદેશી કંપનીઓ, ૧૦૪૬ અધિકારીઓ કે વ્યક્તિઓ, ૪૨ મધ્યસ્થીઓ અને દેશમાં રહેલા ૮૨૮ સરનામાંઓ સામેલ છે.
બરાક ઓબામા હિરોશીમાની મુલાકાત લેનારા પ્રથમ યુએસ પ્રમુખ થશે 12/05/2016 3:31 am Khushali Dave અમેરિકી પ્રમુખ બરાક ઓબામા ચાલુ મહિના અતમાં જાપાનની મુલાકાત દરમિયાન જ્યાં એટમબોમ્બ ફેંકાયો હતો તે હિરોશીમાની મુલાકાત લેનાર પ્રથમ અમેરિકી પ્રમુખ બનશે, એમ વ્હાઈટ હાઉસે ૧૧મી મેએ જણાવ્યું હતું. વિશ્વને નિઃશસ્ત્ર કરવાના તેમના પ્રયાસોને તેઓ ચાલુ રાખે છે એ વાત પર ભાર મુકશે. અમેરિકાએ ૧૯૪૫માં હિરોશીમા પર બે એટમબોમ્બ ફેંક્યા હતા એમાં ૧૪૦૦૦૦ લોકો માર્યા ગયા હતા.
Two Britons first to scale Everest post quake 12/05/2016 4:43 am Mitul Paniker Two British mountaineers have become the first foreigners to scale the mighty Mount Everest, after the devastating earthquake that had ended last year's climbing season.