Advanced search


FOR JP_DEV PATEL

FOR JP_DEV PATEL

nadiyaa-cover

nadiyaa-cover

Richlist

Richlist

sian

sian

મૂળ સોજીત્રાના યુવાન ઉજ્જવલ પ

આણંદ જિલ્લાના સોજીત્રાના ૩૩ વર્ષીય યુવાન ઉજ્જવલ ‘રોકી’ પટેલની અમેરિકામાં ૨૨મી એપ્રિલે ગોળી મારીને હત્યા થઈ છે. ઉજ્જવલ અમેરિકાના ફ્લોરિડા સ્ટેટમાં એક કન્વેનિયન્સ સ્ટોરમાં ક્લાર્ક તરીકે કામ કરતો હતો. અમેરિકામાં ગુજરાતીની હત્યાની છેલ્લા ૭ મહિનામાં આ ૧૩મી ઘટના છે.

સુરતી મહિલા જાગૃતિ પાનવાલા AAHOA

સુરતી જાગૃતિ પાનવાલાએ એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિયેશન (AAHOA)ના પ્રથમ વુમન ઓફિસર તરીકે ચૂંટાઇને તાજેતરમાં ઇતિહાસ સર્જ્યો છે. ટેનેસીના નેશવિલે ખાતે આયોજિત AAHOA કન્વેન્શન એન્ડ ટ્રેડ શોના છેલ્લા દિવસે ચૂંટણીમાં જાગૃતિ પાનવાલા વિજેતા બન્યાં હતાં. તેઓ AAHOAમાં સેક્રેટરી, ટ્રેઝરર અને વાઇસ-ચેરમેન તરીકે એક-એક વર્ષની ટર્મ પૂરી કર્યા પછી એક વર્ષ માટે AAHOAના ચેરમેન બનશે. 

Shane Solanki

Shane Solanki

Lord Bourne

Lord Bourne

1.2 million British Indians are eligible to vote in the EU Referendum and our votes could prove to be decisive.