પુરાતન ઇન્ડીજીનિયસ ભાષાના માત્ર બે જ જાણકાર 05/03/2015 7:22 am Nilesh Parmar મેકસિકોઃ ભાષા એ અભિવ્યકિતનું સશકત માધ્યમ છે. આથી જ તો ૨૧ ફેબુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે. જોકે હકીકત એ છે કે દુનિયાની ૪૦૦થી પણ વધુ ભાષાઓ નામશેષ થવાને આરે ઉભી છે. આમાં મેકસિકોની ઇન્ડીજીનિયસ ઝોકયૂ આયપેન્નેકો ભાષાને જાણનારા તો માત્ર બે જ લોકો બચ્યા છે.
Vodafone challenges Trai's move to lower termination charges 04/03/2015 6:28 am K.K. Joseph Vodafone, India's second biggest telecom operator, has challenged the decision of telecom regulator Trai to lower termination charges for fixed-line and mobile calls in Supreme Court, seeking a stay on the move that will see consumer tariffs coming down
મોદી સરકારનું દૂરંદેશીભર્યું બજેટ 04/03/2015 6:31 am Nilesh Parmar નાણા પ્રધાન અરુણ જેટલીના બજેટમાં આમ ભારતીયને કે ઉદ્યોગોને ભલે સીધા લાભ ઓછા મળ્યા હોય, પણ અર્થશાસ્ત્રીઓના મતે આ બજેટ ભારતના વિકાસને વેગ આપશે