હિન્દુ ધર્મ: અંધશ્રદ્ધા, શુભ-અશુભ, શુકન-અપશુકન વગેરે... 26/04/2016 12:04 pm Kamal Rao તા. ૯-૪-૧૬નો ‘જીવંત પંથ’ ક્રમાંક ૪૪૨ 'જાગ્યા ત્યાંથી સવાર' લેખ વાંચ્યો. હું સતયુગના સાચા શ્રવણની વાત કરું છું. શ્રવણનું ભજન તમે સાંભળ્યું હશે. તેમાં શ્રવણના પત્ની શ્રવણને કહે છે કે 'તારા મા-બાપને ચૂલામાં નાંખ. મને મારા પિયરે વળાવ.' શ્રવણની પત્ની જે કહે છે તે ૧૦૦ ટકા સાચી વાત છે. શ્રવણે લગ્ન તેની પત્નીને સુખ આપવા માટે નહોતા કર્યા પણ પોતાના આંધળા અને લૂલા-લંગડા માતા-પિતાની સેવા કરાવવા માટે કર્યા હતા. આવા સ્વાર્થી શ્રવણની વાહ વાહ ન થાય.
ભાદરણ બંધુ સમાજ ચેરીટી ટ્રસ્ટ દ્વારા હેમરસ્મિથ હોસ્પિટલના કીડનીના દર્દીઅો માટે £૬,૦૦૦ એકત્ર કરાયા 26/04/2016 1:08 pm Kamal Rao ભાદરણ બંધુ સમાજ ચેરીટી ટ્રસ્ટ દ્વારા હેમરસ્મિથ હોસ્પિટલ કીડની પેશન્ટ્સ એસોસિએશનના કીડનીના દર્દીઅોના લાભાર્થે રિકમન્સવર્થ સ્થિત વોટર્સમીટ થિએટર ખાતે રવિવાર તા. ૨૪ એપ્રિલના રોજ એક મહેફીલ કાર્યક્રમનું આયોજન કરીને £૬,૦૦૦ એકત્ર કરાયા હતા. કર્મયોગા ફાઉન્ડેશને સંસ્થા દ્વારા જેટલી રકમ એકત્ર કરાશે તેટલી રકમનો સહયોગ આપવાની જાહેરાત કરી હતી. જેથી ભાદરણ બંધુ સમાજ ચેરીટી ટ્રસ્ટ દ્વારા £૩,૦૦૦ની રકમ એકત્ર કરાતા કર્મયોગા ફાઉન્ડેશને પણ £૩,૦૦૦નો સહયોગ આપ્યો હતો.
સમાચાર, સંસ્થા સમાચાર અને તમારી વાતના પત્રો મોકલવાની સમય મર્યાદા 26/04/2016 12:08 pm Kamal Rao આપના લોકપ્રિય અને વાચવાનું સદાય ગમે તેવા 'ગુજરાત સમાચાર' સાપ્તાહિકને વધુ લોકભોગ્ય, સત્વશીલ અને સમાચારોથી સભર બનાવવા માટે અમે સૌ વાચકોને, મંદિરો તેમજ સંસ્થાઅોના હોદ્દેદારોને તેમની સંસ્થાઅોના સામાજીક, ધાર્મિક અને શૈક્ષણીક કાર્યક્રમો, સમાચારો અને અન્ય માહિતી વિના મૂલ્યે પ્રસિધ્ધ કરવાની અમે ફરજ માનીએ છીએ. આ બાબતમાં હવે સમય મર્યાદા નિયત કરી છે. આજ રીતે વાચક મિત્રો તરફથી રજૂ થતા પ્રતિભાવો એટલે કે તમારી વાતના પત્રોના વિભાગ માટે આવતા પત્રોની સમય મર્યાદા પણ નિયત કરી છે.
'The Making of India' launched at Chatham house among distinguished guests 26/04/2016 1:00 pm Rupanjana Dutta On 22 April Dr Kartar Lalvani's much talked about book 'The Making of India: The Untold Story of British Enterprise' was launched at the Chatham House in presence of a distinguished panel of experts
Bhaktivedanta Manor granted Planning Permission for community hall 26/04/2016 11:55 am Rupanjana Dutta Planners unanimously gave consent for a new community development at ISKCON Bhaktivedanta Manor.
પ્રત્યુષાએ આત્મહત્યા પહેલાં અબોર્શન કરાવ્યું હતું 22/04/2016 3:28 am Khushali Dave ટેલિસ્ટાર પ્રત્યુષા બેનર્જીએ આત્મહત્યા કર્યા પછી તેના કેસની તપાસ આગળ વધતાં તેના બોયફ્રેન્ડ રાહુલરાજની પૂછપરછ થઈ રહી છે. રાહુલે તાજેતરમાં જ કહ્યું છે કે, પ્રત્યુષા ગર્ભવતી હતી. જે. જે. હોસ્પિટલના અહેવાલમાં પણ એવું સ્પષ્ટ થયું છે કે પ્રત્યુષા ગર્ભવતી હતી. આ અભિનેત્રીએ આત્મહત્યાના એક દિવસ પહેલાં ગર્ભપાત કરાવ્યો હતો એમ ડોક્ટરોએ જણાવ્યું છે. પહેલી એપ્રિલના રોજ પ્રત્યુષાએ આત્મહત્યા કરી હતી. એ સમયે અનેક લોકોએ એ ગર્ભવતી હોવાનો દાવો કર્યો હતો.