Massive landslide claims 16 lives 22/04/2016 7:02 am Mitul Paniker A massive landslide triggered by incessant rains claimed the lives of at least 16 people at a labour camp in Tawang, Arunachal Pradesh. The incident occurred when 19 labourers were present inside the camp. All rescue operations have ended and an NDRF left for the spot.
આ દરદની દવા કઇ? 19/04/2016 3:24 pm Vikram Nayak વડીલો સહિત સહુ વાચક મિત્રો, ભારત દેશ અત્યારે શકવર્તી કે સંક્રાંતિકાળમાંથી પસાર થઇ રહ્યો છે. છેલ્લા બે વર્ષથી દેશમાં પ્રવર્તમાન સ્થિતિને મૂલવવામાં આવે તો સહુ કોઇ અનુભવી રહ્યું છે કે ભવ્ય વારસો ધરાવતો ભારત દેશ દિશા, ગતિ, ક્ષમતા અને સિદ્ધિ બાબત અનેકવિધ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે.
અસમાનતા દૂર કરવાનું વચન આપતા હેરોના નવા લેબર નેતા સચિન શાહ 22/04/2016 6:57 am Sandip Bhavsar તાજેતરમાંયોજાયેલી હેરો લેબર ગ્રૂપની એજીએમમાં વડા તરીકે ચૂંટાયેલા નવા નેતા સચિન શાહે સમાજમાં વધતી અસમાનતા દૂર કરવાની બાબત તેમની ટોપ પ્રાયોરિટી હોવાનું જણાવ્યું હતું.
Sri Sri's peace message to ISIS fails 22/04/2016 6:37 am Mitul Paniker The Islamic State cut off Sri Sri Ravi Shankar's attempt to initiate peace talks with the terror outfit, with a photograph of a beheaded man.
દરિયામાં ઓઈલ લીકેજઃ બીપીને ૨૧ બિલિયન ડોલરનો દંડ! 22/04/2016 8:49 am Nilesh Parmar વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ અને ગેસ ઉત્પાદક કંપની બ્રિટિશ પેટ્રોલિયમ (બીપી)ને તેના કદ પ્રમાણે દંડ થયો છે. અમેરિકાના કાંઠે આવેલા મેક્સિકોના અખાતમાં એપ્રિલ-૨૦૧૦માં બ્રિટિશ પેટ્રોલિયમની રીગમાંથી ઓઈલ ઢોળાયું હતું. એ ઓઈલ ઢોળાવા બદલ આજે ન્યૂ ઓર્લિઅન્સ કોર્ટે બ્રિટિશ પેટ્રોલિયમને ૨૦.૮ બિલિયન ડોલરનો તોતિંગ દંડ ફટકાર્યો છે. પર્યાવરણને નુકસાન કરવા બદલ ઈતિહાસમાં નોંધાયેલો આ સૌથી મોટો દંડ છે. કંપનીએ ૧૬ વર્ષના ગાળામાં દંડ ચૂકવવાનો રહેશે.