India to enact law to promote ease of doing business 04/03/2015 6:32 am K.K. Joseph Aiming to improve the ease of doing business in India, finance minister Arun Jaitley proposed appointing an expert committee to prepare a draft legislation for obtaining regulatory clearances expeditiously
કહેવું બહુ સહેલું, પણ કરવું ખૂબ અઘરું 05/03/2015 12:05 pm Kamal Rao દિલ્હીની ચૂંટણીમાં 'આમ આદમી પાર્ટી'ના વિજય બદલ અરવિંદ કેજરીવાલને શુભેચ્છાઓ. પાર્ટીએ આપેલા વચન મુજબ તેઅો નિષ્ઠાપૂર્વક સરકાર ચલાવવામાં સફળ થાય અને ટીકા-ટિપ્પણીઓથી દૂર રહેશે તેવી આશા. બાકી દિલ્હીની સરકાર ચલાવવાની ખૂબ જ અઘરી છે. કહેવત છે ને કે 'કહેવું બહુ સહેલું છે અને કરવું ખૂબ અઘરું છે.'
Jaitley unveils slew of steps to battle money slashed abroad 04/03/2015 6:32 am K.K. Joseph India's finance minister Arun Jaitley unveiled a slew of steps to battle black money stashed abroad, including a new law that will entail rigorous imprisonment of up to 10 years and a penalty of 300 per cent on its perpetrators.
Mothers' Day Special 06/03/2015 7:25 am Reshma Trilochun Here we present you some gift ideas and suggestions on where to go, if you choose to dine out on the day with your Mum.
મધ્યમ વર્ગ જાતે પોતાનું ધ્યાન રાખે: જેટલીની સલાહ 04/03/2015 6:37 am Nilesh Parmar નાણા પ્રધાન અરુણ જેટલીએ બજેટ રજૂ કર્યા બાદ સરકારી ટીવી ડીડી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ જણાવી દીધું હતું કે સરકાર હાલ મધ્યમ વર્ગને વધુ રાહતો આપવા માગતી નથી. જેટલીએ જણાવ્યું હતું કે મિડલ ક્લાસ પોતાનું ધ્યાન પોતે જ રાખે. અમારે પાંચ વર્ષમાં અર્થતંત્રને મજબૂત બનાવવાનું છે. તેથી મિડલ ક્લાસે બચત કરવી પડશે.