Advanced search


Punjab seeks new water sharing agreements...

Punjab government has urged the Supreme Court to refuse answering the Presidential reference on the validity of the Punjab Termination of Agreement Act, 2004, saying it was not obligated to go into it

HC allows fireworks for Thrissur Pooram despite ban...

Despite the Kerala High Court ordered complete ban on fireworks after the tragic Kollam Puttingal temple incident that claimed 113 lives, it has allowed a low-decibel fireworks display in the ongoing Thrissur Pooram festival.

Gurgaon to be renamed as 'Gurugram'...

In an official announcement, a spokesperson of the Haryana state government revealed its decision of changing the name of Gurgaon to Gurugram, and its neighbouring district Mewat to Nuh.

Sudarshan Iyengar

Sudarshan Iyengar

Rupa Vaghela

Rupa Vaghela

ગુજરાતમાં દારૂબંધી અંગે જાણો

કેરળમાં આલ્કોહોલ નિષેધ બાદ બિહારમાં એપ્રિલ, ૨૦૧૬ની શરૂઆતથી તબક્કાવાર દારૂબંધી છે. તમિળનાડુનાં મુખ્ય પ્રધાન જયલલિતાએ પણ રાજ્યમાં દારૂબંધી લાગુ કરવાનું ચૂંટણી વચન આપ્યું છે ત્યારે ગુજરાતમાં તો વર્ષોથી દારૂબંધી છે એવામાં ગુજરાત સમાચારે ગુજરાતમાં દારૂબંધી વિશે રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, સમાજશાસ્ત્રીઓ તથા વિવિધ ક્ષેત્રના તબીબોનો મત જાણ્યો છે.

શહેરના સીમાડે આવેલા દહેગામ નજીકની ઔદ્યોગિક વસાહત એમડી સ્ટીલમાંથી ઝડપાયેલા રૂ. ૨૫૦ કરોડના પ્રતિબંધિત એફેડ્રીન પાવડરની તપાસમાં ડ્રગ્સની હેરાફેરીના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે ૧૫ એપ્રિલે વહેલાલ જીઆઇડીસીમાં આવેલી ફેક્ટરીમાં દરોડો પાડીને પ્રતિબંધિત પાવડરના ૧૩૬૪ કિલો જથ્થા સાથે એક શખસની ધરપકડ કરી ત્યારે જ આવા કૌભાંડની આશંકા હતી. 

Raamnaam stone

Raamnaam stone

bhadran railway1

bhadran railway1