યુકેના સ્ટીલ પ્લાન્ટસ વેચવા તાતાની ૧૯૦ ખરીદદારો સાથે વાટાઘાટો 20/04/2016 7:28 am Jitendra Umatia ભારતીય કંપની તાતા સ્ટીલે યુકેમાં પોર્ટ તાલબોટ અને અન્ય સ્ટીલ કંપનીઓના વેચાણ માટેની વિધિવત પ્રક્રિયા શરૂ કરી દીધા બાદ ખાસ કરીને ચીનના સ્ટીલ ઉત્પાદકોમાંથી સંભવિત ખરીદદારો શોધી કાઢવા માટે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકની નિમણુક કરી છે. કંપનીએ ઓડિટર કેપીએમજી સાથે મળીને કામ કરવા બેંકને જણાવ્યું છે.
ડેવલપમેન્ટ વિઝન ફોર ઈન્ડિયાઃ ડો. બાલાસુબ્રમણ્યમનું પ્રવચન 20/04/2016 6:30 am Mukesh Patel ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી દ્વારા ગઈ ૧૬મી એપ્રિલે નેહરુ સેન્ટર ખાતે ‘ડેવલપમેન્ટ વિઝન ફોર ઈન્ડિયા’ ચર્ચાનું આયોજન કરાયું હતું. સ્વામી વિવેકાનંદ યુથ મુવમેન્ટના સ્થાપક પ્રમુખ તરીકે જાણીતા ડો. બાલાસુબ્રમણ્યમ તેના મુખ્ય વક્તા હતા. આ પ્રસંગે ભાજપના પ્રમુખ શ્રી લાભુભાઈ પારેખ અને એશિયન વોઈસ તથા ગુજરાત સમાચાર- એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી શ્રી સીબી પટેલે તેમનું સન્માન કર્યું હતું.
IPL matches shifted out of Maharashtra 20/04/2016 6:30 am Mitul Paniker The Board of Control for Cricket in India (BCCI) has shifted out the ongoing Indian Premier League (IPL) matches out of Maharashtra following a direction from the Bombay High Court
Gujarat cricketer is Oman's captain 20/04/2016 6:31 am Mitul Paniker Ajay Lalcheta, the 32-year-old native of Porbandar, has been named the captain of Oman's national cricket team.
Australia beat India to lift Azlan Shah Cup 20/04/2016 6:32 am Mitul Paniker World champions Australia beat India 4-0 to clinch the Sultan Azlan Shah Cup.
રંગના હેરથે વન-ડે અને ટી૨૦માંથી નિવૃત્તિ જાહેર કરી 20/04/2016 8:48 am Mukesh Patel શ્રીલંકાના ટોચના ઓફ સ્પિનર રંગના હેરથે ટેસ્ટ ક્રિકેટને વધુ સમય ફાળવી શકાય તે માટે વન-ડે અને ટી૨૦ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. રંગના હેરથે કહ્યું હતું કે, આગામી આઠ મહિનામાં શ્રીલંકાને ૧૨ ટેસ્ટ મેચ રવાની છે.
Ravindra Jadeja begins a new innings 20/04/2016 6:29 am Mitul Paniker Indian cricketer Ravindra Jadeja tied the knot with Rivaba Solanki in Rajkot on Sunday morning.