Advanced search


Tripura gymnast makes India proud...

Dipa Karmakar became the first Indian woman gymnast to qualify for Olympics after putting up a strong show at the final qualifying round of Rio Games test event

* શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ - રઘુવંશી મહાજન લંડન (રામા) દ્વારા શ્રી હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણીનું આયોજન ૨, વોડસવર્થ રોડ, પેરિવેલ, મીડલસેક્સ UB6 7JD ખાતે તા. ૨૨-૪-૧૬ના રોજ સવારે ૧૦થી સાંજના ૫ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આરતી, ૧૦૮ હનુમાન ચાલીસા અને બપોરે તેમજ સાંજે મહાપ્રસાદનો લાભ મળશે. તા. ૨૩-૪-૧૬ના રોજ ૨૧ હનુમાન ચાલીસાનો લાભ મળશે. દરરોજ બપોરે ૧થી ૨-૩૦ સદાવ્રતનો લાભ મળશે. સંપર્ક: 020 8578 8088.

સમન્વય પરિવાર યુકે દ્વારા મહામંડલેશ્વર અને પદ્મ વિભુષણ પૂ. સત્યમિત્રાનંદ ગિરિજી મહારાજની નિશ્રામાં શુક્રવાર તા. ૧૫મી એપ્રિલના રોજ કડવા પાટીદાર સેન્ટર, હેરો ખાતે રામ નવમી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લોર્ડ ડોલર પોપટ, એમપી બોબ બ્લેકમેન, ગ્રેટર લંડન અોથોરીટીના સદસ્ય કાઉન્સિલર નવિનભાઇ શાહ, ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના તંત્રી સીબી પટેલ તથા કાઉન્સિલર રેખાબેન શાહ તેમજ સ્થાનિક કાઉન્સિલર્સ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat Lions win their 3rd straight match...

Gujarat Lions recorded their third straight win when Mumbai Indians batting line-up failed to fire at the Wankhede stadium in successive games

Rajkummar Rao's non-stop shooting...

Rajkummar Rao, who has delivered quite a few contemporary hits, and last seen in Hansal Mehta's 'Aligarh', has been shooting for 200 days non-stop due to work commitments

'The Jungle Book' climbs to the top...

Jon Favreau's 'The Jungle Book' is taking the world by storm as he brings Rudyard Kipling's Mowgli to life with a little inspiration from Disney

Satyamitranand-CB-MAZ_1063 (Large)

Satyamitranand-CB-MAZ_1063 (Large)

Son of a former BJP MLA has been booked in connection with the seizure of 1,300 kg of ephedrine at Kanbha, Ahmedabad, last week