રિતેશ ફરી પુત્રનો પિતા બન્યો 02/06/2016 6:08 am Khushali Dave મોટા પુત્રના જન્મના દોઢ વર્ષ પછી રિતેશ દેશમુખ ફરીવાર પિતા બન્યો છે. રિતેશની પત્ની જેનેલિયાએ બીજા પુત્રને જન્મ આપ્યો છે.
‘નવી પેઢી’ને પ્રોત્સાહન આપવા સોનિયા નિવૃત્ત થશે! 02/06/2016 6:38 am Khushali Dave અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બળવા સામે ઝઝૂમી રહેલી કોંગ્રેસ માટે મુશ્કેલીઓ અટકવાનું નામ લઇ રહી નથી. મેઘાલયમાં સત્તાધારી કોંગ્રેસે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ત્રણ પાનાનો પત્ર લખ્યો છે. પત્રમાં ચિંતા વ્યક્ત કરાઇ છે કે, ભાજપ શિલોંગમાં ધામા નાંખી કોંગ્રેસની રાજ્ય સરકાર માટે મુશ્કેલીઓ સર્જવાની ફિરાકમાં છે.
Gulberg Society verdict: Justice delivered or denied? 02/06/2016 6:25 am Mitul Paniker A special SIT court convicted 24 of the 66 accused including a VHP leader in charges of the 2002 post-Godhra Gulberg society massacre.