Advanced search


સંબોધન કરતા મેયર રેખાબહેન શાહ, બ્રેન્ટના મેયર કાઉન્સિલર પરવેઝ એહમદ અને લંડન એસેમ્બલી મેમ્બર નવિન શાહ

Jain community-Rekha Shah

Jain community-Rekha Shah

સંબોધન કરતા મેયર રેખાબહેન શાહ, બ્રેન્ટના મેયર કાઉન્સિલર પરવેઝ એહમદ અને લંડન એસેમ્બલી મેમ્બર નવિન શાહ

Jain community-Rekha Shah

Jain community-Rekha Shah

સંબોધન કરતા મેયર રેખાબહેન શાહ, બ્રેન્ટના મેયર કાઉન્સિલર પરવેઝ એહમદ અને લંડન એસેમ્બલી મેમ્બર નવિન શાહ

Jain community-Rekha Shah-1

Jain community-Rekha Shah-1

રેખાબહેન શાહને સન્માનતા જૈન નેટવર્કના ચેરમેન અને સીઈઓ ડો. નટુભાઈ શાહ

Burglary

Burglary

Police have released an image of two men disguised as couriers involved in a horrific attack on a woman in her home in Feltham

Learning to Drive

Learning to Drive

યુકે ધ ગૂડ કન્ટ્રી ઈન્ડેક્સમા

દરેક દેશ માનવજાતના કલ્યાણ માટે કેટલું કાર્ય કરે છે તે માપતી વૈશ્વિક ‘ગૂડનેસ’ યાદીમાં બ્રિટન ચોથા ક્રમે આવ્યું છે. યુકે ધ ગૂડ કન્ટ્રી ઈન્ડેક્સમાં ફ્રાન્સ અને જર્મનીથી આગળ છે, પરંતુ સ્વીડન, ડેનમાર્ક અને નેધરલેન્ડ્સથી પાછળ છે. વિશ્વના ૧૫૦થી વધુ દેશની યાદીમાં બ્રિટનનું કાર્ય અન્ય દેશો કરતા વધુ સારું અને ઓછું નુકસાનકારી ગણાયું છે. ભારત આ યાદીમાં સમગ્રપણે ૭૦મા ક્રમે છે પણ ઈન્ટરનેશનલ પીસ અને સુરક્ષાના મામલે ચીન કરતા ત્રણ ક્રમ નીચે છે. આ યાદીમાં સ્વીડન પ્રથમ અને લિબિયા સૌથી છેલ્લા ક્રમે છે.

Meena

Meena

Meena Chivers, formerly from Highworth in Swindon, had worked at Fitzharry's School in Abingdon since 2013