પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરનો ઉકળતો ચરુ 07/06/2016 7:07 am Nilesh Parmar ભાજપા અત્યારના રાષ્ટ્રીય પ્રવક્તા એમ. જે. અકબરે જ નોંધ્યું છે કે સરદાર પટેલ અને ડો. શ્યામાપ્રસાદ મુકરજીનો કાશ્મીરમાં જનમત અને કલમ ૩૭૦ સામે વિરોધ નહોતો
Defence lawyer compares man on trial for alleged student sex attacks to 'accused celebrity' 06/06/2016 11:40 am Urja Patel The lawyer defending a man accused of sex attacks on two students compared his plight to that of an accused celebrity as he urged jurors not to ‘condemn him on suspicion alone’.
જૈન સમુદાય દ્વારા યુકેના પ્રથમ જૈન મેયર રેખાબહેન શાહનું સન્માન 06/06/2016 11:24 am Achyut Sanghavi યુકેનો જૈન સમાજ જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનના લંડન ચેપ્ટરની સ્થાપનાની ઉજવણી કરવા અને યુકેના પ્રથમ જૈન મેયર એવા હેરોના મેયર કાઉન્સિલર રેખાબહેન શાહનું સન્માન કરવા ગત સોમવાર (૩૦ મે) બેંક હોલિડેએ જૈન સેન્ટર, કોલિન્ડેલ ખાતે એકત્ર થયો હતો. આ પ્રસંગે મહેમાનોમાં રેખાબહેન શાહના સાથીદારો, GLAમાં લંડન એસેમ્બલીના બ્રેન્ટ અને હેરોના મેમ્બર કાઉન્સિલર નવિન શાહ, બ્રેન્ટના મેયર, કાઉન્સિલર પરવેઝ એહમદ અને બાર્નેટના ડેપ્યુટી મેયર, કાઉન્સિલર સુરી ખત્રી અને ડેપ્યુટી મેયરેસ તારા ખત્રી અને હેરો કાઉન્સિલના વડા, કાઉન્સિલર સચિન શાહનો સમાવેશ થતો હતો.
Tata completes sale to Greybull, saving over 4,000 jobs 07/06/2016 8:00 am Anand Pillai British Steel is back after the embattled Tata Steel completed the sale of the Scunthorpe steelworks, marking a new chapter in the industry.
Small UK ports exploited by people smugglers 07/06/2016 8:03 am Anand Pillai People smugglers are increasingly looking for small harbours that are not protected by border officials in an attempt to sneak more people into the UK.