ફિલ્મ પ્રિવ્યુ : અબ તક છપ્પન-૨ 28/02/2015 5:47 am Viren Vyas વર્ષ ૨૦૦૪માં બનેલી બહુચર્ચિત ‘અબ તક છપ્પન’ની આ સીક્વલ ફિલ્મ છે.
Chili peppers may help you prevent weight gain 25/02/2015 6:52 am K.K. Joseph Scientists have found that adding capsaicin from chili peppers to a diet may help to prevent weight gain
ફિઝી ડ્રિન્કસઃ શરીરને બગાડતું પીણું 26/02/2015 4:39 am Mukesh Patel ફિઝી ડ્રિન્ક્સ એટલે સોડા-બેઝ્ડ પીણું. પછી તેમાં લીંબુ-સોડાથી માંડીને કોલા-ડ્રિન્ક્સ અને રંગબેરંગી મોકટેલ્સ પણ આવી જાય. આવું પીણું પાચન સુધારતું હોવાની સામાન્ય માન્યતાથી ઉલ્ટું જુદા જુદા સંશોધનો કહે છે કે ફિઝી ડ્રિન્ક્સ શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે.
જમ્મુ અને કાશ્મીરમાં વિરોધાભાસી છતાં આવકાર્ય પહેલ 02/03/2015 11:35 am Nilesh Parmar જમ્મુ અને કાશ્મીરમાં જૂના કોંગ્રેસી અને અત્યારે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના સંરક્ષક એવા મુફ્તી મહંમદ સઈદ અને ભાજપના ડો. નિર્મલ સિંહની સંયુક્ત સરકારે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાક્ષીએ આવતાં છ વર્ષ સુશાસનના સંકલ્પ સાથે નવા યુગના મંડાણ કર્યાં.
SC refuses to stay hearing in Jayalalithaa assets case 04/03/2015 6:44 am K.K. Joseph The Supreme Court of India has termed the Rs 666.5 million disproportionate assets case involving the former Tamil Nadu chief minister Jayalalithaa as a “hot cake” and decided to hear DMK leader K Anbazhagan’s plea to remove Special Public Prosecutor Bhavani Singh on March 9 after properly studying the case records