Advanced search


રોષે ભરાયેલા હિંદુઓએ વિશ્વની ઓનલાઈન રીટેલર Amazon.comને હિંદુ દેવી-દેવતા, મંદિરો, સંતોની તસવીરો સાથેની ડોરમેટ્સનું વેબસાઈટ પર વેચાણને તદ્દન અયોગ્ય ગણાવીને તાકીદે બંધ કરવા અને ડોરમેટ્સ પાછી ખેંચી લેવા અનુરોધ કર્યો છે.

Savjibhai Rathwa 2

Savjibhai Rathwa 2

Maulik Patel 2

Maulik Patel 2

સેન્ટ લ્યુક’સ હોસ્પિસના ચેર ઓફ ટ્રસ્ટીઝ માઈક રેડહાઉસ હોદ્દાની પાંચ વર્ષની મુદત પૂર્ણ થઈ રહી હોવાથી પદત્યાગ કરવાના છે. સેન્ટ લ્યુક’સ સહાય આપવા વધુ લોકો સુધી પહોંચવા તેમજ વિસ્તરણના ભંડોળ માટે ફંડરેઈઝિંગ અને દુકાનોની આવક વધારવાના હેતુસર બોર્ડ અને એક્ઝિક્યુટિવ ટીમનું નેતૃત્વ કરવા નવા અધ્યક્ષની નિયુક્તિ કરવા ઈચ્છે છે.

SBI Capital Markets and HDFC Realty have put 10 Sahara land parcels worth Rs 1192 Crore, on sale, as per mandated by markets regulator Sebi.

Sirin-Labs-Solarin-Smartphone

Sirin-Labs-Solarin-Smartphone

India's gross domestic product grew up to 7.9 per cent in the fourth quarter of 2015-16, increasing overall growth for the entire year to 7.6 per cent and help maintain its position as the fastest-growing major economy, as per the Central Statistics Office.

As crude oil prices touch a 7-month high of $50 a barrel, Finance Minister Arun Jaitley said India can handle the current level but higher rates will impact the economy and lead to inflationary pressure.

વિશ્વના ટોપ-૧૦૦ ખેલાડીમાં ધોની-કોહલી

ટીમ ઇંડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ઇએસપીએને તૈયાર કરેલી વિશ્વના ટોચના ૧૦૦ ખેલાડીઓની યાદીમાં સ્થાન મળ્યું છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમનો કેપ્ટન કોહલી ટોપ-૧૦માં છે. યાદીમાં બાસ્કેટ બોલ અને ફૂટબોલ ખેલાડીઓનો દબદબો જોવા મળે છે. ટોચના ૧૦૦ ખેલાડીઓમાં માત્ર બે ક્રિકેટર ધોની તથા કોહલી સામેલ છે. 

 British High Commissioner Thomas Drew CMG along with British champion Amir Khan opened the Amir Khan Academy at the Islamabad Sports Complex in the city.