Advanced search


andy murray-hingis-sania

andy murray-hingis-sania

Image 1

Image 1

EPG Managing Director and Director – UK for FICCI, Pratik Dattani, welcomes delegates to the Invest India Evening Reception at City Hall as part of the bioConclave

‘કેરી ઓન કેસર’થી ગુજરાતી ફિલ્

આશરે ૩૫ વર્ષથી હિન્દી ફિલ્મોમાં અભિનય આપનારાં સુપ્રિયા પાઠકે દરેક પાત્રને પૂરતો ન્યાય આપીને દર્શકોની વાહવાહી મેળવી છે તો દર્શન જરીવાલાએ પોતાના દરેક પાત્રમાં દર્શકોને ઓતપ્રોત કર્યા છે. પોણો સો જેટલાં નાટકો તખ્તા પર રજૂ કરી ચૂકેલા લેખક દિગ્દર્શક વિપુલ મહેતાએ તેમની પ્રથમ ગુજરાતી દિગ્દર્શિત ‘ફિલ્મ કેરી ઓન કેસર’માં આ જોડીને ધનાઢ્ય ગુજરાતી દંપતી તરીકે રૂપેરી પરદે દર્શાવી છે. માતૃભાષા ગુજરાતીમાં સુપ્રિયા પાઠકની આ પહેલી ફિલ્મ છે જ્યારે દર્શન જરીવાલાએ લગભગ અડધો ડઝન ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપ્યો છે.

એન્ડી મરે ઇટાલિયન ઓપન ચેમ્પિય

બ્રિટીશ ટેનિસ સ્ટાર એન્ડી મરેએ ઇટાલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ જીતીને તેના ૨૯મા જન્મદિનની યાદગાર ઉજવણી કરી છે. તેણે ફાઇનલમાં સર્બિયાના વર્લ્ડ નંબર વન નોવાન જોકોવિચને ૬-૩, ૬-૩થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ વિજય સાથે જ મરેએ ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન અને વીતેલા સપ્તાહે મેડ્રિડ ઓપનની ફાઇનલમાં જોકોવિચના હાથે મળેલા પરાજયનો બદલો લઈ લીધો છે. મરેએ આ વિજયની સાથે તેના ૨૯મા જન્મદિનને યાદગાર બનાવ્યો હતો. ટૂર્નામેન્ટનું વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ યુએસની સેરેના વિલિયમ્સે જીત્યું છે. જ્યારે વિમેન્સ ડબલ્સ ટાઇટલ સાનિયા મિરઝા - માર્ટિના હિંગીસની ભારત - સ્વિત્ઝર્લેન્ડની જોડીએ મેળવ્યું છે. રોમમાં રેડ ક્લે કોર્ટ પર રવિવારે રમાયેલી ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં એન્ડી મરેએ શરૂઆતથી જ શાનદાર દેખાવ કરતાં જોકોવિચ પર પ્રભુત્વ જમાવી દીધું હતું. એન્ડી મરેનો જોકોવિચ સામે સળંગ ચાર પરાજય બાદનો પ્રથમ વિજય છે.

Happy 90th birthday to Sir David, the Goliath of broadcasting...

His name is David, but his body of work makes him a Goliath in his field. A broadcaster by profession, Sir David Attenborough was the talk of the town as TV channels beamed footage of the naturalist, paying rich tributes to the national treasure, who turned 90 on Sunday (8th May).

carry on kesar

carry on kesar

Miss Mach shoes

Miss Mach shoes

david attenborough

david attenborough

Sir David Attenborough

બ્રિટિશ સરકારે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)ના કામકાજની પદ્ધતિમાં ફેરફાર લાવવાની જાહેરાત કરી છે. જોકે, બીબીસી માટે નાણા એકત્ર કરવાની લાઈસન્સ ફીની વ્યવસ્થાને વધુ ૧૧ વર્ષ સુધી ચાલુ રખાશે. દર્શકોએ બીબીસી આઈપ્લેયરનો ઇપયોગ કરવા માટે નાણા ચુકવવા પડશે.

મહિલાઓ જાતિ, સેક્સ્યુઆલિટી, લગ્ન અને પારિવારિક જીવન વિશેના પરંપરાગત વલણોથી દૂર જઈ રહી છે. જાતિ અને સેક્સ્યુઆલિટી પ્રત્યે વધુ પ્રવાહિતા ધરાવતી મહિલાઓનું પ્રમાણ વધી રહ્યું છે. એક સર્વે અનુસાર ૧૮થી ૨૪ના વયજૂથની સરળ યુવા મહિલાઓમાં ૨૫ ટકા મહિલાએ સમલિંગી જાતીય અનુભવ માણ્યો હતો.