Advanced search


Britain is building itself up for one of the most important elections in its history. May 7th is polling day in which David Cameron’s Conservatives will wrestle with Ed Miliband’s Labour Party.

શાહી પનીર...

આ સપ્તાહની લિજ્જતદાર વાનગી

ઝાઝી ભૈંસો, સિંહને ભગાડે...

એક જુની કહેવત છે ને કે ઝાઝી કીડીઅો સાપને તાણે. જંગલનો રાજા સિંહ કદી હારે કે ભાગે ખરો? ના, પણ જ્યારે ઢગલાબંધ વિફરેલી ભેંસો પાછળ પડે ત્યારે જંગલના રાજા સિંહ અને સિંહણ પણ દુમ દબાવીને ભાગી જાય છે. દુનિયાનો આ ક્રમ છે.

Gandhiji

Gandhiji

જાણીતા હોલિસ્ટીક થેરાપીસ્ટ, મોટીવેશનલ સ્પીકર અને હેલ્થ અને વેલબીઇંગ કોચ હરીશભાઇ ચાવડા તરફથી મનભાવન ખોરાક ખાઇને પણ કઇ રીતે આરોગ્યની જાળવણી કરી શકાય તેની માહિતી આપતું મઝાનું પુસ્તક 'હાઉ ટુ લોસ વેઇટ એન્ડ બી હેલ્ધી' પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકમાં સાચી રીતે ખોરાક કઇ રીતે ખાવો, કઇ રીતે હસવું વગેરે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી છે.

લંડનઃ આગામી ચૂંટણીના સંદર્ભે બ્રિટનના વિપક્ષ લેબર પાર્ટીએ વંશીય મતદારો અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. લંડનની રિવરસાઈડ પાર્ક પ્લાઝામાં ૧૮ ફેબ્રુઆરીએ આયોજિત ભવ્ય One Nation in One Night Diversity Dinner પાર્ટીમાં પક્ષના નેતા એડ મિલિબેન્ડ, એશિયન મૂળના કિથ વાઝ, સીમા મલ્હોત્રા, વિરેન્દ્ર શર્મા, શબાના મહમૂદ, સાદિક ખાન, રુશનારા અલી સહિતના સાંસદો, ઉમરાવો અને સંભવિત સંસદીય ઉમેદવારો (PPC), મુખ્યત્વે BAME કોમ્યુનિટી સાથે સંકળાયેલા બિઝનેસ અને કોમ્યુનિટી નેતાઓ, પ્રોફેશનલ્સ ઉપસ્થિત હતા. આ સાંજે વિશેષ મહેમાનોમાં સ્પેનના પૂર્વ વડા પ્રધાન જોશ ઝાપાટેરો ઉપસ્થિત હતા.

Screen Shot 2015-02-19 at 15.44.11

Screen Shot 2015-02-19 at 15.44.11

વ્યક્તિ-પરિચય-આપની-પ્રતિભાનો_large

વ્યક્તિ-પરિચય-આપની-પ્રતિભાનો_large

The UK unemployment rate hit 5.7% which is a new six year low, showing the labour market in the UK is healthy and more jobs are being filled. Average earnings, excluding bonuses also rose by 1.7% year-on-year in the last 3 months of 2014. Earnings including bonuses rose at a faster pace, up 2.1%. This is good news for the general public in the UK because the gap between inflation (0.3%) and wage increases is growing. This means that people in the UK have more disposable income in which to spend on goods and services.

Lion_large

Lion_large