સાંસદો દ્વારા નજીવા ખર્ચના પણ ક્લેઈમ્સ! 17/05/2016 4:58 am Achyut Sanghavi રાજકારણીઓ કરદાતાના પૈસે લીલાલહેર કરવામાં જરા પણ પાછીપાની કરતા નથી, મિલિયોનેર સાંસદ કે મિનિસ્ટર પણ તેમાં બાકાત નથી. કેબિનેટમાં સૌથી ધનવાનમાં સ્થાન ધરાવતા મિલિયોનેર હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટે તેમના સાઉથ વેસ્ટ સરે મતક્ષેત્રમાં માત્ર ૦.૬ માઈલની બે અલગ ટ્રિપ બદલ કરદાતા પાસે બિલનો ક્લેઈમ કર્યો છે, તો ક્લાઈમેટ ચેન્જ સેક્રેટરી એમ્બર રડે તેમની ઈસ્ટ સસેક્સ બેઠકની મુલાકાત માટે ૨૭ પેન્સનો ક્લેઈમ કર્યો છે. જોકે, તેમણે કોઈ નિયમભંગ કર્યો નથી.
When Cricket First Went to India? 17/05/2016 7:46 am Anand Pillai On Thursday Sri Lanka-England first Test match started. Inevitably there is so much excitement – who will win?
યુકેમાં દર ૪૦ સેકંડે એક ઈયુ માઈગ્રન્ટનું આગમન! 17/05/2016 4:58 am Achyut Sanghavi એક ચોંકાવનારા અહેવાલ મુજબ ગયા વર્ષે દર ૪૦ સેકંડે એક ઈયુ માઈગ્રન્ટ બ્રિટન આવ્યો હતો. સરકારે આ અહેવાલ દબાવવાનો પ્રયાસ કર્યો હતો. છ મહિનાની કાનૂની લડાઈ બાદ વ્હાઈટહોલના અહેવાલમાં બહાર આવ્યું હતું કે યુકે આવવા માટે ૮,૦૦,૦૦૦ ઈયુ નાગરિકોએ મુક્ત હેરફેરના નિયમોનો ઉપયોગ કર્યો હતો. હોમ એફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેન કિથ વાઝે આ સ્થિતિની આકરી ટીકા કરી હતી.
બ્રેક્ઝિટ મુદ્દે ટીવી પર ચર્ચાના ઈનકારથી કેમરનની ટીકા 17/05/2016 4:58 am Achyut Sanghavi ઈયુ છોડવાની તરફેણ કરનારા લંડનના પૂર્વ મેયર અને અક્સબ્રિજના સાંસદ બોરિસ જહોનસન સાથે ચર્ચાના ઈનકાર પછી વડા પ્રધાન ડેવિડ કેમરન ઈયુ રેફરન્ડમ મુદ્દે ટીવી પર ચર્ચાથી ગભરાતા હોવાનો આક્ષેપ મૂકાયો છે. કેમરન UKIPના વડા નાઈજેલ ફરાજ સાથે ઈયુ ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેવાની સંમત થયા છે.
US asks public schools to let transgender access to bathrooms 17/05/2016 4:49 am Anand Pillai The US administration has issued guidance directing public schools to let transgender students to use bathrooms and locker rooms matching their gender identity.