EU REFERENDUM: TOO MUCH EXAGGERATION; EGG ON FACE 17/05/2016 10:14 am Rupanjana Dutta With five weeks to go to Britain's referendum on its EU membership, as the debate deepens and complicates, so do the possibilities for a split in the Conservative party. The latest figures revealed by Financial Times shows that campaign for UK to remain in EU is supported by 46% of voters while those seeking to leave are on 43%. The ORB poll has predicted 55% now support the Remain camp, an increase of 4% since their previous poll in April. 40% vote Leave, a 3 point decrease. Both the camps have argued many sides of the 'Remain' and 'Leave' campaign
યુકે સ્નાતકોમાં બેન્કોની નોકરીઓ કરતા એપલ અને ગૂગલની લોકપ્રિયતા વધુ 17/05/2016 4:58 am Achyut Sanghavi બેન્કો જેવી પરંપરાગત વધુ વેતનો આપતી ઈન્ડસ્ટ્રીના બદલે નોકરીની સલામતી અને વ્યાવસાયિક વિકાસ પર ધ્યાન આપતી નોકરીઓ યુકેના ગ્રેજ્યુએટ્સમાં લોકપ્રિય બની રહી છે. ગ્લોબલ રીસર્ચ અને એડવાઈઝરી પેઢી યુનિવર્સમના અનુસાર યુકેના ગ્રેજ્યુએટ્સ HSBC અને બાર્કલેઝ બેન્કોમાં કામ કરવાના બદલે એપલ અને ગૂગલમાં નોકરી કરવાનું વધુ પસંદ કરે છે. બેન્કિંગ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિયતા ૨૦૧૪ પછી ચાર ટકા ઘટી છે. આ જ પ્રમાણે, ઈજનેરી સ્નાતકો ઓઈલ કંપનીઓમાં નોકરી કરવામાં ઓછો રસ ધરાવે છે. અભ્યાસના તારણો અનુસાર યુકેમાં ટેકનો જાયન્ટ ગૂગલ અને એપલ સૌથી આકર્ષક નોકરીદાતા તરીકે આગળ આવ્યા છે. કન્સલ્ટિંગ પેઢી પ્રાઈસવોટરહાઉસકૂપર્સ (PwC) ત્રીજા સ્થાને આવે છે.
અપૂરતી ક્રેમટોરિઅમ સુવિધા અંગે આપના પ્રતિભાવ મોકલો 17/05/2016 1:58 pm Achyut Sanghavi હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ પ્રજાઓ માટે અંતિમસંસ્કાર વિશેષ મહત્ત્વ ધરાવે છે. નોર્થ લંડન સહિત યુકેમાં અંતિમ સંસ્કાર માટેની સુવિધા અપૂરતી છે. તેમાં વધારો થાય તે માટે હિંદુ ફોરમ ઓફ બ્રિટન (HFB) અને ધ નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ્સ યુકે (NCHTUK) સંસ્થાઓ તથા ચંદુભાઈ ટેલર તરફથી વ્યક્તિગત રીતે છેલ્લાં ઘણા સમયથી ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ (DCLG) સમક્ષ રજૂઆત થઈ રહી છે. ડીસીએલજીએ આ અંગે સંસ્થાઓને તેમની રજૂઆત કરવા જણાવ્યું છે. આ અંગેનું કન્સલ્ટેશન ગત ૧૬ માર્ચથી શરૂ થયુ છે અને તેની છેલ્લી તારીખ આગામી ૨૬મી મે છે.
RBS pays £10m in damages over alleged mis-sold swap 17/05/2016 12:01 pm Rupanjana Dutta The Royal Bank of Scotland (RBS) has paid out around £10 million to Westgate Healthcare for an alleged mis-selling of an interest rate swap.Westgate Healthcare (a care homes provider), which owns eight homes, wanted to expand its business so it took out a loan with RBS and was then charged high fees after the bank attached interest rate-hedging products.In 2008 the bank added 20-year swaps to loans totalling £18m.
Honorary award for Dr SY Quraishi 17/05/2016 5:11 pm Urja Patel Former chief election commissioner Dr SY Quraishi has been awarded an honorary fellowship by the National Indian Students and Alumni Union UK (NISAU). The honour was done by Dr Virender Paul, Deputy High Commissioner of India at an event organised by NISAU and the 100-Foot Journey Club, a new initiative between the Indian High Commission and the London School of Economics, last week.