Advanced search


Om Puri injured while shooting, undergoes minor operation

Veteran actor Om Puri hurt his elbow while shooting and had to be undergo a minor operation. Confirming the news, he said, "I was shooting in Bhopal when I slipped and fell on a concrete floor during a running shot. 

વણઝારા અને સાધ્વી પ્રજ્ઞાઃ ચર

ડી. જી. વણઝારા અને સાધ્વી પ્રજ્ઞા - આજકાલ ગુજરાતમાં ચર્ચાતાં આ બે નામોનો સંબંધ પણ ગુજરાતની સાથે છે. વણઝારા ઇશરત જ્હાં - સોહરાબુદ્દીન - પ્રજાપતિ વગેરે ‘એન્કાઉન્ટર’માં સામેલ હોવાના આરોપથી હજુ ‘આરોપી’ જ છે, મુંબઈથી બહાર જવાનો પ્રતિબંધ છૂટો થયો એટલે ગુજરાત આવ્યા તો તેમનું ભવ્ય સ્વાગત થયું.

બંગાળમાં મમતા ‘દીદી’ આસામમાં

ભારતના પાંચ રાજ્યો આસામ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ અને પોંડિચેરી વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના તારણો ભાજપ માટે હરખના સમાચાર લઇને આવ્યા છે. પૂર્વોત્તર ભારતમાં પહેલી વાર ભાજપનું કમળ ખીલવાના એંધાણ છે. તામિલનાડુમાં જયલલિતાના વળતા પાણી જણાય છે. કેરળમાં ઓમન ચાંડીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસની સરકારને શરાબબંધી અને ભ્રષ્ટાચાર નડી જશે તેમ જણાય છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને પછાડવાના એકમાત્ર ઉદ્દેશથી રચાયેલી કોંગ્રેસ-ડાબેરી યુતિને પછડાટ મળવાના સંકેત છે. ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીમાં વિવિધ તબક્કામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની મતગણતરી ગુરુવારે હાથ ધરાવાની છે અને તમામ પરિણામો સાંજ સુધીમાં જાહેર થઇ જવા સંભાવના છે.

‘હવે શું કરીશું નેહુલ?’ મોડી રાત્રે ચિંતિત સ્વરે બીનાએ પતિને પૂછ્યું. ‘ખબર નથી, પરંતુ ચિંતાયે છે ને વિશ્વાસ પણ છે કે જે થશે તે સારું જ થશે. એકાદ-બે કલાક ઊંઘ લઈ લે.’ નેહુલે કહ્યું અને બંને સુઈ ગયા.

Wrestler Sushil Kumar moves court over Rio berth...

Two-time Olympic medallist Sushil Kumar moved the Delhi High Court with a plea to direct the Wrestling Federation of India to conduct a selection trial to decide who will represent India in men's 74kg freestyle category at the Rio Games.

Wrestler Sushil Kumar moves court over Rio berth

Wrestler Sushil Kumar moves court over Rio berth

babita-ravinder

babita-ravinder

om-puri-759

om-puri-759

પેઇન ઇઝ હાફ ડોક્ટર...

પીડા શારીરિક હોય કે માનસિક, કોઇને જરા પણ ગમતી નથી. જોકે પીડા થવી ખૂબ જ જરૂરી છે. એનું કારણ એ છે કે પીડા છે તો નિદાન છે. મેડિકલ સાયન્સમાં પીડાનું ખૂબ જ મહત્ત્વ છે. ક્યાંય પણ દુઃખાવો થાય, બળતરા થાય કે અનકમ્ફર્ટેબલ ફીલ થતું હોય તો આપણને ખબર પડે છે કે એ જગ્યાએ કે એની સાથે સંકળાયેલી કોઈક જગ્યાએ ગરબડ ચાલી રહી છે.

આઇપીએલના ઇતિહાસમાં બેંગ્લોરન...

પ્લે ઓફમાં પહોંચવા માટે કરો યા મરોના મુકાબલામાં વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ વચ્ચે રેકોર્ડ ૨૨૯ની ભાગીદારી બાદ જોર્ડન અને ચહલની ખતરનાક બોલિંગથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત લાયન્સને ૧૪૪ રને હરાવી આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે. આ પહેલાં કોલકતાએ ૨૦૦૮ની પ્રથમ મેચમાં બેંગ્લોર સામે ૧૪૦ રને વિજય મેળવ્યો હતો, જે રેકોર્ડને બેંગલોરે ૧૪ મેએ તોડ્યો હતો.