Advanced search


heat wave gujarat

heat wave gujarat

chennai heavy rain

chennai heavy rain

abhas

abhas

puri temple

puri temple

heat wave gujarat

heat wave gujarat

heat wave gujarat

heat wave gujarat

heat wave gujarat

heat wave gujarat

heat wave gujarat1

heat wave gujarat1

heat wave gujarat

heat wave gujarat

ગુજરાતમાં હીટવેવઃ કંડલામાં ૪

આકાશમાંથી વરસતી અગનજ્વાળાઓના પગલે આખું રાજ્ય તીવ્ર ગરમીમાં શેકાઇ રહ્યું છે. એક તરફ કંડલા પોર્ટમાં ગરમીનો પારો ૪૮.૪ ડિગ્રીએ પહોંચ્યો હતો તો બીજી તરફ સુરેન્દ્રનગર, ઈડર અને ગાંધીનગરમાં ગરમીનો પારો ૪૭ ડિગ્રીને પાર કરી ગયો હતો. બુધવારની આ કાળઝાળ ગરમીએ ગુજરાતમાં છેલ્લા ૧૦૦ વર્ષની ગરમીનો વિક્રમ તોડી નાખ્યો છે. રાજ્યનાં નવ શહેરોમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર થઈ ગયો હતો. જ્યારે ગાંધીનગર, ઈડર, સુરેન્દ્રનગર, કંડલા એરપોર્ટ સહિતનાં શહેરોમાં તો ગરમીનો પારો ૪૭ ડિગ્રીને વટાવી ગયો ગયો હતો. અમદાવાદ શહેરમાં ગરમીએ છેલ્લાં ૧૦ વર્ષના મે મહિનાની ગરમીનો રેકર્ડ તોડી નાખ્યો હતો અને ગરમીનો પારો રેકર્ડબ્રેક ૪૬.૯ ડિગ્રી નોંધાયો હતો. રાજ્યમાં ફરી વળેલા કાળઝાળ ગરમીના કારણ બે સ્ત્રી સહિત છ વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યા છે.