ગઝમ્પર્સ સામે એસ્ટેટ એજન્ટ્સ સંગઠીત 19/05/2016 5:35 am Kamal Rao પ્રોપર્ટી માર્કેટમાં ગઝમ્પીંગ એટલે કે છેલ્લી ઘડીએ સોદો રદ કરનારા લોકો સામે સક્રિય પગલા ભરવા અથવા તો તેમને રોકવા માટે સત્તાવાળાઅો એસ્ટેટ એજન્ટ સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. એસ્ટેટ એજન્ટ્સ પણ સરકાર સાથે સહમત થયા છે.
આનંદીબહેનને તો રાષ્ટ્રપતિપદે બેસાડાશે: શંકરસિંહ 19/05/2016 5:35 am Khushali Dave ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં મુખ્ય પ્રધાન બદલાવાની અફવાઓ વિશે નુક્તેચીની કરતાં જણાવ્યું છે કે, આનંદીબહેન પટેલને ગવર્નરપદે બેસાડવામાં આવે એ વાતમાં કોઈ દમ નથી. એ તો ભવિષ્યના રાષ્ટ્રપતિ છે એ યાદ રાખજો.
ગુજરાતમાં એક વર્ષનો મારો વસવાટ 17/05/2016 9:43 am Achyut Sanghavi એક વર્ષ અગાઉ પ્રગતિશીલ ગુજરાત રાજ્યના પ્રથમ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે અમદાવાદમાં મારું આગમન થયું હતું. યુકે ગુજરાતમાં ડિપ્લોમેટિક મિશન ખોલનારો સર્વ પ્રથમ દેશ છે. અમે એટલા માટે આમ કર્યું કે ગુજરાત અમારા માટે મહત્ત્વનું છે. તેનું રાજકીય મહત્ત્વ તો છે જ, સાથોસાથ આર્થિક દૃષ્ટિએ પણ તેનું મહત્ત્વ છે. આ ઉપરાંત, યુકેમાં ગુજરાતી મૂળના ૬૦૦,૦૦૦થી વધુ લોકો વસે છે ત્યારે તેનું સાંસ્કૃતિક અને સામાજિક મહત્ત્વ પણ વધી જાય છે.
નાકમાં નળી સાથે તૃપ્તિએ પરીક્ષા આપી છતાં ૬૬ પર્સેન્ટાઇલ આવ્યા 19/05/2016 5:54 am Khushali Dave સૈજપુર ગામના ખેડૂત પરિવારની પુત્રી તૃપ્તિ પટેલને ગળાના ભાગે થયેલી ટીબીની ગાંઠ ફાટી જતાં મોત સામે ઝઝૂમતાં ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા આપી હતી. બોર્ડ દ્વારા ૧૭મી મેએ જાહેર કરાયેલાં પરિણામમાં તૃપ્તિ પટેલે ૬૬ પર્સેન્ટાઇલ મેળવ્યા છે. મોતને મ્હાત આપીને બોર્ડની તેમ જ જીવનરૂપી પરીક્ષામાં પાસ થઈ જનાર તૃપ્તિ પટેલને હવે ડોક્ટર બનવાની મહેચ્છા પૂર્ણ કરવા માટે ઝઝૂમવું પડશે.
Neeraj Mistry, MD, MPH, 22/03/2016 7:24 pm Urja Patel Neeraj Mistry, MD, MPH, joined the Global Network for Neglected Tropical Diseases in July 2010 as Managing Director. With a focus on advocacy and resource mobilization, he creates partnerships and bridges crosscutting development themes to grow and strengthen the movement of controlling and eliminating neglected tropical diseases (NTDs).
Ramesh Hirani 19/04/2016 6:09 pm Urja Patel Ramesh Hirani left school at early at the age of 14 without any formal qualifications. His first job was as a delivery boy for Pizza Hut where he worked his way up through the ranks, eventually becoming the restaurant manager. He then moved to Texaco oil to work in their training department. At the age of 25 he left employment as he had a strong desire to become self-employed. Ramesh trained as a driving instructor and started his own driving school, which was so successful it enabled him to have enough time and finance to start a new business in property development. This business continued to grow and was ultimately expanded to Nairobi, Kenya. At the age of 31 Ramesh moved to Kenya and lived there for 7 years to build the property business. Ramesh moved back to UK in 2013 as his children were starting high school, but he continues to run the business in Kenya remotely and through frequent trips.