ઇંગ્લેન્ડના ક્રિકેટ એવોર્ડમાં જો રૂટની હેટ્રિક 23/05/2016 12:34 pm Nilesh Parmar ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના વાર્ષિક ક્રિકેટ એવોર્ડ સમારંભમાં જો રૂટે હેટ્રિક લગાવી હતી. જો રૂટ વર્ષનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ પ્લેયર, મર્યાદિત ઓવરોનો પ્લેયર ઓફ ધ યર અને ફેન ચોઇસ પ્લેયર ઓફ ધ યર બન્યો હતો.
Salman plays protector for rumoured girlfriend 20/05/2016 8:20 am Mitul Paniker With reports suggesting Salman Khan's plans to tie the knot in the spotlight, the media and the actor's fans have been following his rumoured girlfriend and Romanian model-actor Iulia Vantur ever since.
What's 'Cook'ing at Mannat? 20/05/2016 8:17 am Mitul Paniker Apple CEO Tim Cook was given a warm and rather glamorous reception by the Bollywood fraternity at a dinner hosted by none other than King Khan SRK.
Hrithik and Sussanne together? 20/05/2016 8:20 am Mitul Paniker Hrithik Roshan and Sussanne Khan who had split nearly two years back, were spotted partying together at socialite Anu Dewan's house.
૧૭ વર્ષમાં પહેલી વાર... રોજર ફેડરર ગ્રાન્ડ સ્લેમથી ખસ્યો 23/05/2016 12:42 pm Nilesh Parmar ટોચના ટેનિસ સ્ટાર અને ૧૭ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોજર ફેડરરે ફ્રેન્ચ ઓપન ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. ઘૂંટણ અને પીઠની ઇજાને કારણે તેણે આ નિર્ણય કર્યો છે. ૧૯૯૯ બાદ પહેલી વાર એવું બન્યું છે કે, આ સ્ટાર ખેલાડીએ કોઇ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત ખેંચ્યું હોય.
ધોલાગીરીમાં ભારતીય પર્વતારોહક રાજીબ ભટ્ટાચાર્યનું નિધન 23/05/2016 12:45 pm Nilesh Parmar ભારતીય પર્વતારોહક રાજીબ ભટ્ટાચાર્યનું નેપાળમાં માઉન્ટ ધોલાગીરી પરથી નીચે ઉતરતાં અવસાન થયું છે. સેવન સમિટ ટ્રેક્સના મિગમા શેરપાએ જણાવ્યું હતું કે, રાજીબે શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેનું કેમ્પ ફોર્થમાં નિધન થયું હતું.