અભિનેતા પી. ખરસાણીની વિદાય 24/05/2016 3:09 pm Khushali Dave ગુજરાતી રંગભૂમિ અને ચલચિત્રોના ઉમદા કલાકાર એવા ૯૧ વર્ષીય પી. ખરસાણીએ ૨૦મી મેએ જીવનની રંગભૂમિમાંથી ‘ફાઇનલ એક્ઝિટ’ લીધી હતી. પ્રાણલાલ દેવજીભાઇ ખરસાણી કે જેમને કલાવિશ્વમાં સૌ પી. ખરસાણીથી ઓળખતા તેમણે ૭૫થી વધુ નાટકમાં તેમજ ૧૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. પી. ખરસાણીનું સ્વાસ્થ્ય છેલ્લા બે વર્ષથી નરમ-ગરમ રહેતું હતું.
Samantha Cameron hosts reception in support of St Luke’s Hospice at No.10 Downing Street 24/05/2016 3:11 pm Rupanjana Dutta St Luke’s supporters joined Samantha Cameron at a special reception at No.10 Downing Street on Tuesday 17 May to raise awareness of the way in which the hospice supports end of life patients during a crisis at home.
રાજ્યમાં ૧૦૦ વર્ષની રેકોર્ડ બ્રેક ગરમી 24/05/2016 2:37 pm Khushali Dave ૨૦મી મેએ અમદાવાદ શહેરમાં ગરમીએ છેલ્લાં ૧૦૦ વર્ષના મે મહિનાની ગરમીનો રેકર્ડ તોડી નાંખ્યો હતો અને પારો ૪૮ ડિગ્રીને સ્પર્શી ગયો હતો. એ પછી ૨૧મી મેના રોજ પણ અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સરેરાશ ૪૮ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. ૧૦૦ વર્ષ પહેલાં ૨૭મી મે, ૧૯૧૬ના રોજ રેકર્ડ બ્રેક ૪૭.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગુજરાત વિધાનસભા બિલ્ડિંગનું રિનોવેશન 24/05/2016 3:11 pm Khushali Dave વિધાનસભાના ૩૪ વર્ષ જૂના બિલ્ડીંગ વિઠ્ઠલભાઇ પટેલ ભવનનું એલિવેશન બદલીને રૂ. ૧૧૫ કરોડના ખર્ચે અદ્યતન સંકુલ તૈયાર કરવાની જાહેરાત ૨૩મી મેએ રાજ્ય સરકારે કરી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા સૂચિત પ્લાન તૈયાર કરી દેવાયો છે. ગૃહમાં હાલની સભ્યોની ૧૮૨ની બેઠક ક્ષમતામાં આગામી વર્ષોની જરૂરિયાતને ધ્યાને રાખીને વધારો કરાયો છે.
American double talk 24/05/2016 4:55 pm Urja Patel ‘You speak an infinite deal of nothing’ is a line from Shakespeare (The Merchant of Venice). The Bard had an uncanny knack of sizing up people and situations, whatever the age or country. The line could have been directed as much to President Barack Obama as the present Chinese leadership in Beijing.
Banker arrested over fatal stabbing of his wife 24/05/2016 4:47 pm Urja Patel The four-year-old son of a woman knifed to death at the family’s £5million mansion repeatedly asked: “Where’s mummy.”
“Migration can transform art and culture”: B'ham Deputy Vice-Chancellor 23/05/2016 6:13 am Rupanjana Dutta Migration from Asia and the Middle East to Western Europe could provide the kind of vibrant boost to arts and culture as movement from India and Pakistan did to UK food tastes over the past 40 years, a leading artist and academic has said.