Advanced search


Modi Iran 3

Modi Iran 3

Goldfish Alexander Mackey 1

Goldfish Alexander Mackey 1

Sarbananda Sonowal with Modi

Sarbananda Sonowal with Modi

Priyanka-Parmar

Priyanka-Parmar

Jayalalitha

Jayalalitha

US visa

US visa

યુએસમાં નકલી લગ્ન વિઝાકૌભાંડઃ ૧૪ ભારતીય દોષિત

અમેરિકામાં બનાવટી ગ્રીનકાર્ડ લગ્ન કે પછી પોતે ક્રાઇમ વિક્ટિમ હોવાનો દાવો કરીને વિઝાકૌભાંડ આચરી ચૂકેલા ૧૯ સામે ચાલતી અદાલતી કાર્યવાહીમાં સુનાવણીના અંતે ૧૪ ભારતીયો દોષિત ઠર્યા છે. આ દોષિત આરોપીઓમાં નવ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.

ભાજપના ઇતિહાસમાં સોનેરી પ્રકરણ ઉમેરતા સર્વાનંદ સોનોવાલ

સર્વાનંદ સોનોવાલે મંગળવારે આસામના મુખ્ય પ્રધાનપદે શપથ લીધા તે સાથે જ ભાજપના ઇતિહાસમાં સોનેરી પૃષ્ઠ ઉમેરાયું હતું. પૂર્વોત્તર ભારતમાં ભાજપની સૌપ્રથમ સરકારની રચનાના સાક્ષી બનવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, લાલ કૃષ્ણ અડવાણી, પ્રકાશ સિંહ બાદલ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો તથા પ્રદેશ પ્રમુખો સહિત ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝાકઝમાળભર્યા સમારોહમાં ભાજપના કાર્યકરોના નારા વચ્ચે ૫૩ વર્ષના સર્વાનંદ સોનોવાલે હોદ્દાની ગુપ્તતાના શપથ લીધા હતા. તેમણે આસામી ભાષામાં સંબોધનનો પ્રારંભ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

તાજપોશી સાથે જ વચનપાલનનો પ્રારંભ કરતા જયા‘અમ્મા’

તામિલનાડુનાં ‘આયર્ન લેડી’ તરીકે ઓળખાતાં જયલલિતાના એઆઇએડીએમકેએ ફરી એક વાર સત્તા હાંસલ કરી છે. પાંચ વાર મુખ્ય પ્રધાન પદના શપથ ગ્રહણ કરી ચૂકેલાં ‘અમ્મા’એ સોમવારે છઠ્ઠી વાર મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તામિલનાડુમાં ૨૭ વર્ષ જૂનો ઇતિહાસ છે કે, એક સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરે તે પછી ફરીથી સત્તા મેળવી શકતી નથી. જોકે, અમ્માએ આ રેકોર્ડ તોડી નાંખ્યો છે.

Cllr Sachin Shah...

Cllr Sachin Shah – Leader of Harrow Council. Sachin has lived in Harrow all of his life. Born in the local hospital, he attended local schools in South Harrow and after studying economics at Bath University, Sachin returned to Harrow where he has lived ever since. From being a governor at the schools he went to as a child to becoming a local ward Councillor in 2010, he has dedicated his life to improving the Borough and supporting those most in need.