Advanced search


Baroda girl bags Google project...

A final year student of Maharaja Sayajirao University of Baroda, has won Google backing for her mobile app, also recognised by PM Narendra Modi's 'Digital India' initiative.

Bhavita Lalwani

Bhavita Lalwani

Poonam Maadan

Poonam Maadan

APple

APple

BJP plants seeds in Assam...

Narendra Modi's Bharatiya Janta Party has found roots in the northeast after their coalition managed to grab 86 out of 126 seats in the Assam state legislature.

સોનાની દાણચોરી અટકાવવા વ્યક્તિગત સામાન માટે જાહેર કરેલા નિયમોથી છેલ્લા કેટલાક સમયમાં પર્સનલ યુઝ માટે ઘરેણાં લાવનાર અને લઈ જનાર મુસાફરોની મુશ્કેલીને ધ્યાનમાં લઈને ટૂંક સમયમાં કસ્ટમ્સના નિયમોમાં ફેરફાર કરીને હળવા બનાવાશે. આ અંગે સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ નવી માર્ગરેખા તૈયાર કરી રહ્યું છે. નવી માર્ગરેખા એક્સાઇઝ અને કસ્ટમ્સ વિભાગની ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પહેલનો ભાગ છે.

સાધ્વી પ્રાચીએ અનામતના મુદ્દે હાર્દિક પટેલને અડફેટે લીધો હતો. સાધ્વીએ હાર્દિકને લઈને કહ્યું કે, ભીખ માંગીને અમીર થવા કરતાં મહેનત કરીને અમીર બનવું જોઈએ. વિશ્વ હિન્દુ રક્ષક સંસ્થાના એક કાર્યક્રમ માટે સુરત આવેલાં સાધ્વી પ્રાચીએ અનામત મુદ્દે ખૂલીને વાત કરી હતી. 

Modi-Sarbananda

Modi-Sarbananda

PRAY

PRAY