હા, કેનેડાના વડા પ્રધાને ગુજરાતની માફી માગીને પોતાની ઊંચાઈ વધારી દીધી! 21/05/2016 7:59 am Nilesh Parmar કેનેડાના વડા પ્રધાને સંસદમાં સાર્વજનિક માફી માગીને જણાવ્યું કે છેક ૧૯૧૪માં ભારતીય મુસાફરોના ‘કોમાગાટા મારુ’ જહાજને સરકારે કનડગત કરી અને કોલકતાના સમુદ્રકિનારે આ જહાજ પર ગોળીબાર કરીને શીખ ભારતીયોને મારી નાખવામાં આવ્યા તે અનુચિત જુલમ હતો. આજે ૧૦૪ વર્ષે કેનેડા તેની માફી માગે છે. કેનેડાના વડા પ્રધાને ચૂંટણી દરમિયાન આ ખાતરી આપી તે પાળી બતાવી છે તેના ધન્યવાદ પાઠવવા જોઈએ.
એશિયન સિક્સ-રેડ સ્નૂકરમાં અડવાણી ચેમ્પિયન 24/05/2016 7:25 am Nilesh Parmar ભારતના સ્ટાર ક્યૂઇસ્ટ પંકજ અડવાણીએ અબુધાબીમાં એશિયન સિક્સ-રેડ સ્નૂકર ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો છે. અડવાણીએ મલેશિયાના ટોચના ક્રમાંકિત કીન હો મોને ૭-૫ના ફ્રેમ સ્કોરથી હરાવીને સ્નૂકરના સૌથી નાના ફોર્મેટમાં દબદબો જાળવ્યો હતો. આમ પંકજ અડવાણી વર્લ્ડ અને કોન્ટિનેન્ટલ ટાઇટલ જીતનાર વિશ્વનો પ્રથમ ક્યૂઇસ્ટ બન્યો છે. ફાઇનલ મુકાબલો અત્યંત ચઢાવઉતારવાળો રહ્યો હતો અને બંને ખેલાડીઓએ પ્રત્યેક બીજી ફ્રેમમાં વળતી લડત આપીને ફાઇનલ અત્યંત રોમાંચક બનાવી દીધી હતી. જોકે આખરે અડવાણીએ ટાઇટલ પોતાના નામે કરી કર્યું હતું.
Pray for a longer life 25/05/2016 7:11 am Mitul Paniker Listen up, ladies! A new research has suggested that women who attend religious services frequently, possibly longer than women who don't.
Western-style diet linked to colorectal cancer 25/05/2016 7:09 am Mitul Paniker Colorectal cancer, the second most common cause of deaths relating to the disease, is most likely to be spread by a diet rich in fat and low in fibre, vitamin D, and folic acid.
વૃદ્ધાવસ્થામાં તનની જ નહીં, મનની કસરત પણ જરૂરી 07/05/2016 6:37 am Nilesh Parmar પાર્કમાં અડધો-પોણો કલાકની વોક લેતા કે હળવી કસરત દ્વારા શરીરને સક્રિય રાખતા વડીલો આપણે ત્યાં ઘણા છે; પરંતુ માઇન્ડ-ગેમ્સ રમતા, પઝલ્સ સોલ્વ કરતા, ચેસ રમતા કે હમણાં જ નવી ભાષા શીખવાનું શરૂ કર્યું હોય એવા વડીલો કેટલા હશે? શારીરિક તંદુરસ્તીને વૃદ્ધાવસ્થામાં મહત્વ આપીએ તે સારી વાત છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે માનસિક તંદુરસ્તી પણ સારી રહે એ માટે પણ પ્રયત્નશીલ બનવું જ જોઈએ.
સૌરાષ્ટ્રમાં સારો રહેશે વરસાદ 25/05/2016 9:12 am Khushali Dave સૌરાષ્ટ્રના લોકો માટે ઉનાળાના આકરા તાપ દરમિયાન ખેડૂત સહિત સૌના મનમાં એક જ સવાલ હોય છે કે વર્ષ કેવું જશે? દર વર્ષે અહીંનો મોટાભાગનો વિસ્તાર અછતની પરિસ્થિતિનો સામનો કરતો હોય છે. આ સંજોગોમાં વરસાદ એ જ એક માત્ર આ વિસ્તારની વિકાસનો આધાર હોય છે. આ સ્થિતિમાં વર્ષા વિજ્ઞાનનાં તજજ્ઞોએ સૌરાષ્ટ્રના વાતાવરણનાં અભ્યાસ બાદ તારણ રજૂ કરી જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસાનો પ્રારંભ વહેલો થઈ જશે. સાત દિવસની વરસાદની હેલી જોવા મળશે.
Yoga boosts brain activity, helps relieve depression 25/05/2016 7:08 am Mitul Paniker We all are aware of the positive and constructive effects of the spiritual practice of Yoga.