Advanced search


vijender

vijender

ambaji

ambaji

ભારતીય સ્પેસશટલનું સફળ પરીક્

ઇસરોએ સોમવારે આંધ્ર પ્રદેશમાં આવેલા શ્રીહરિકોટા ખાતેનાં સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી ૨૩મી મેએ સવારે ૭ કલાકે સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી દ્વારા નિર્મિત સ્પેસશટલની ટેસ્ટ ફ્લાઇટનું સફળ પરીક્ષણ હાથ ધર્યું હતું. RLV-TD (રિયુઝેબલ લોન્ચ વિહિકલ-ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર)નાં સફળ પરીક્ષણ સાથે ભારતે સ્પેસશટલ યુગમાં હરણફાળ ભરી છે. 

સૌરઊર્જાથી ઝળહળ્યું વાંદરી ગ

વાંદરી ગામને આદર્શ ગામ હેઠળ સાંસદ અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે બે વર્ષ પહેલાં દત્તક લીધું હતું. વાંદરીમાં આઝાદીના ૬૯ વર્ષ બાદ પણ રસ્તા, પાણી અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હતો. ગામને અહેમદભાઈ પટેલે દત્તક લીધાનાં બે વર્ષમાં રસ્તા, પીવાના પાણી, સિંચાઇની સુવિધાઓ ઉપલબ્ધ થતાં ગામ સાચા અર્થમાં આદર્શ બની ગયું છે.

Fauja-Singh-Redbridge-Museum-Featured

Fauja-Singh-Redbridge-Museum-Featured

rlv td space

rlv td space

vandri gaam

vandri gaam

stephen constantine

stephen constantine

Junior wrestler Divya Sain hurts knee, calls foul...

Merely a week before she was to participate at the Junior Asian Wrestling Championships in Manila, promising player Divya Sain was ruled out of the tournament after she was allegedly injured by a rival during a practice session.